________________
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
કૂળ વિષયા પર જે દ્વેષ છે તે પલટાવા પડે. રાગ અને દ્વેષ કદિ ( કયારેય ) નવરા જડે નહિ પડતા જ નથી. જીવ કાં રાગ કરે કાં દ્વેષ કરે પણ રાગ-દ્વેષ વગરના જીવ અને રાગ-દ્વેષવાળા જીવ માક્ષે જાય નહિ. રાગ-દ્વેષ છૂટે તે જ મેક્ષ થાય.
૪૨૬ : :
વિષયાનુ સાધન ઇન્દ્રિયા છે. તે ઇન્દ્રિયાના પ્રશસ્ત ઉપયાગ કરવા કે અપ્રશસ્ત તે આપણા હાથની વાત છે ને? તમારી ઇન્દ્રિયાને શું શું જોવા-સાંભળવાનુ' ગમે છે ? ઇન્દ્રિયાના ઉપયેગ ચાલુ છે કે બંધ છે ? આપણે જોતા બધ થવું નથી, સાંભળતાં ય બંધ થવુ' નથી જરૂર પડે બાકીની ત્રણ ઇન્દ્રિયના ઉપયાગ કરવા છે પણ શ્રીનજરૂરી ઉપયોગ કરવે નથી. પાંચે ઇન્દ્રિયાના ઉપયોગ વિના મુક્તિ થવાની નથી. જેમ ઇન્દ્રિયાના ખાટા ઉપયાગ કરી ભટકયા તેમ ઇન્દ્રિયાના સારા ઉપયેગ કરી આપણે જ તરવુ` છે. કેમકે ઇન્દ્રિયા દ્વારા વિષયાના ભાગવટો આત્મા કરે છે. વિષયને વિરાગ એટલે ઇન્દ્રિયાને ખેાટે માગે જતી અટકાવવી અને સારે માગે પ્રવર્તાવવી.
ચક્ષુના પ્રતાપે પત ગિયા સળગી મરે છે. શ્રોત્રના પ્રતાપે હરણિયા પકડાય છે, રસનાના ચેાગે માછલાં ળમાં ફસાય છે, ગધના ચેગે ભ્રમરા સાય છે અને પશુના ચેાગે હાથીઆ મરે છે તે પાંચેય ઇન્દ્રિયાને પરવશ હોય તેનું તે શું થાય? તમે પાંચને આધીન છે કે પાંચે તમને આધીન છે? જેને માની આરાધના કરવી હશે, ઝટ માક્ષે જવુ હશે તેને ઇન્દ્રિયને આધીન નહિ બનતાં, ઇન્દ્રિયને આધીન બનાવવી પડશે. માહને આધીન આત્મા ઇન્દ્રિયાને આધીન છે તેને વિરાગ આવે જ નહિ, તે રાગી જ રહેવાના દુનિયાના પદાર્થો જેવાનું મન તે પરાધીનતા ભગવાનના— સાધુના દર્શન કરવાનુ મન, જીવદયા પાળવાનું મન તે આંખની સ્વાધીનતા છે. મ'દિરમાં-ધ ક્રિયાએામાં મન નથી લાગતુ તે જીવ ઇન્દ્રિયાને આધીન છે, ઇન્દ્રિયાની આધીનતા તે જ સંસાર છે. ઇન્દ્રિયાની સ્વાધીનતા તે મા છે.
દુઃખ વેઠયા અને સુખ છેડયા વિના ધમ થાય જ નહિ. સુખના પર દ્વેષ અને દુઃખના પર પ્રેમ કેળવા તા જ ધમ થાય નહિ તા નહિ. જગત દુ:ખને દ્વેષ અને સુખને પ્રેમ કરીને જીવે છે માટે તેના માટે નરક-તિય”ચ ગતિ રાખી છે. જે નક્કી કરે કે મારે દુઃખ વેઠવુ" પડે, સુખ છેડવુ' પડે તા વાંધા નથી તેના માટે મનુષ્ય અને દૈવ ગતિ રાખી છે. તમારે દુઃખ વેઠવુ નથી, ગમે તે રીતે સુખ જોઈએ છે તે મેળવવા જે કરવું પડે તે કરવુ' છે, આખરૂના ચ ભય નથી તેા પછી તમાર-અમારા મેળ કેમ અમે ? તમે દુ:ખ નથી વેઠતા અને સુખ નથી છેાડતા તેમ પણ નથી. સ*સ ૨ માટે સુખ પણ છોડી છે અને દુ:ખ પણ વેઠે છે. પણ માત્ર ધ માટે જ કશું' કરવું' નથી. તમે જે દુનિયા માટે કરે છે તે ધમ માટે કરેા તા કામ થઈ જાય. જે સુખ
તમારે