________________
વર્ષ ૯ : અંક ૧૭ તા. ૧૭–૧૨-૯
તમે ભણાવતા નથી પણ ઝેર પાઈ રહ્યા છે.
પ્ર બીજાના મંદિરમાં દર્શન કેમ ન થાય?
ઉ૦ “અરિહંતે મહદેવે ભણ્યા છે ને ? આપણે શ્રી અરિહંત પરમાત્માને દેવ માની એ તેએ અઢાર દોષથી રહિત છે માટે, ભગવાનને વીતરાગ માનીએ. જેનામાં - વીતરાગતા નહિ તેને દેવ માનતા નથી. વીતરાગતા સમજે ? ભગવાનની મૂર્તિ સ્ત્રી, હથિયાર આદિથી રહિત છે. જ્યારે બીજાની મૂતિમાં
પ્ર. ચૌદ સ્વપ્ન કયારથી શરૂ થયા?
છે. ભગવાનને આત્મા માતાના ઉદરમાં આવે ત્યારે ચૌદ વને જુએ છે તે યવન કલ્યાણક કહેવાય છે. તેની ઉજવણી નિમિત્તે આ શરૂ થયું છે.
B૦ ભગવાનને નાન કરાય તે સાધુને કેમ નહિ?
(૧૦ સાધુ ધર્મ જુદો છે. સાધુના પાંચ મહાવત જાણો છો? સાધુ કેઈપણું જીવ હિંસા થાય તેવી કાર્યવાહી સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ જે કઈ કરે તેનું અનુમોદન પણ કરે નહિ. ભગવાન જ્યારે વિચારતા હતા ત્યારે તેમને નાન ન હતું કરાતું. જયારે ભગવાનની મૂર્તિ છે તેને કલ્પ જુદે છે. ભગવાનને પ્રક્ષાલ કરતી વખતે જન્માભિષેકની અવસ્થા ચિંતવવાની છે.
ધર્મ એટલે શું? (૩ધર્મ આત્મિક ચીજ છે. સમ્યકચરિત્ર તેજ ધર્મ છે. મન-વચન-કાયાથી હિસાહિ પાંચે પાપે સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, જે કઈ કરે તેનું અનુદન પણ કરે નહિ તેનું નામ ધર્મ દેશથી છેડો ડે ત્યાગ કરે અને બાકીને ત્યાગ ન કરે તેનું નામ ધમધર્મ, ધર્મ શું ? અધર્મ શું? તે સ્વરૂપ જે સાચી સમજ તેનું નામ સમ્યક અને પૈસા-સુખ આદિ માટે કઈપણ જાતની અનીત ન કરવી, અન્યાય ન કરે તેનું નામ સામાન્ય ઘમ.
પ્ર. ભગવાનની જેમ નવાગે પૂજા થાય તેમ સાધુની ય થાય?
ઉથાય. ભગવાનની નવે અંગની પૂજાના દેહરા આવડે છે ને? સાધુએ પિતાના બધા અંગે ભગવાનની આજ્ઞાને સોંપ્યા છે માટે પૂજનીક.
તમે લેકે પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં તમારી પૂજા કરે છે ને ? ચાલે કરે છે તે શાથી? ભગવાનની આજ્ઞા માથે ચઢાવું છું. ભગવાનની આજ્ઞા માથે ચઢાવ્યા વિના ભગવાનને અડાય નહિ. હૃદયપૂર્વક-પ્રેમપૂર્વક ભગવાનની જ વાત સાંભળું. ભગ વાનની આજ્ઞા વિરૂદ્ધ મરી જઉં પણ ન બેલું. ભગવાનની આજ્ઞા હવામાં નહિ પણ છેક ડુંટી સુધી ઉતારી છે.