________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આગળ ઉત્સવાદિમાં ભગવાનની જે આરતિ ઉતારે તે તે આરતિ ઉતારનારના નવે અંગે પડદે કરી કંકુના તિલક કરતા. બધા અંગે પાંગ ભગવાનની આજ્ઞા માં સમ પિત કર્યા પછી આરતિ ઉતારવામાં આવતી. .
પ્ર. ભગવાન આગળ સિદ્ધશિલા , કરાય છે તેમ ગુરુ આગળ કરાય ?
ઉ૦ હા. જે ભગવાન પાસે માગે તે જ અમારી પાસે માંગવાનું છે. ભગવાન પાસે મોક્ષ માંગે છે તેમ અમારી પાસે પણ મેક્ષ માંગવાનો છે. તે માટે સાધુપણું માગવાનું છે. " પ્ર. ભગવાનની કેસરથી પૂજા થાય તેમ સાધુની થાય ?
ઉ• ના થાય. અમારે નાન કરવાનું નથી. તેથી કેસર વગેરે રહે તે ચિકાશથી કીડી વગેરે થાય અને તેની વિરાધના થાય. અમારી વાસક્ષેપથી પૂજા થાય.
પ્ર. દેવદ્રવ્યને ઉપયોગ શું કરવાને?
ઉ. મૂળ વિધિ એ છે કે, સુખી શ્રાવકે જીવતા હોય તે દેવદ્રાને રાખી મકવાનું છે. જયારે સારે કાળ હતું ત્યારે દેવદ્રવ્યના, જ્ઞાનદ્રવ્યના અને સાધારણના ભંડાર રાખવામાં આવતા. જેમાં ભગવાનના દર્શન કરે તેમ આ ત્રણે ભંડારોના દર્શન કરતા. જયારે આસમાની સુલતાની થાય, કોઈ કરનાર ન હોય તેવે વખતે ભગવાન અપૂજનીક ન રહે તે માટે ભગવાનની પૂજ-ભકિતમાં તેને ઉપયોગ કરવાનું છે. - શ્રાવક પૈસેટકે સુખી હેય તે પિતાના પસે મંદિર બાંધે કે દેવદ્રવ્યથી બાંધે? - આપણા મંદિરો તે કામધેનુ જેવા છે. તેમાં ઉપજ થયા જ કરવાની. - આજે કાળ બદલાઈ ગયું છે, સરકાર પણ અાગ્ય આવી છે. બધાની નજર ધર્માદા, દ્રવ્ય પર પડી છે. આજે મંદિરમાં વધારે દાગીના પણ રાખવા જેવા નથી. તે બા ભાંગીને અને મંદિરમાં જે કાંઇ ઉપજ થાય તે પિતાના મંદિરમાં કે બીજ મંદિરોમાં ખર્ચી નાખવા જેવી છે. ઘણા મંદિરે જીર્ણોદ્ધાર માંગે છે. તે બધામાં પૈસા આપી દેવા જેવા છે. પછી સરકાર શું લેવાની છે ? તે લેવા આવે તે કહી દેવાનું કે-“આ મંદિર છે, આ મતિઓ છે, આટલે ખર્ચો છે, તમે આપો તે ઠીક છે.” પછી તે ભાગી જજશે. આ વાત છેલા ચાલીસ વર્ષોથી કરતે આવ્યો છું પણ દ્રસ્ટીએ જે આપી દે તે વહિવટ શું કરે? આજના ટ્રસ્ટી ખચી શકતા જ નથી. વખતે પિતાનાં ઘરનું બચાવવા ટ્રસ્ટનું આપી દેશે, નામના–કીર્તિ માટે આજના લોકો વહિવટ કરે છે. આવા નાલાયકે વહિવટ માટે હવા ન જોઈએ. પણ તમે લેકે જ નમાલા હે તે–
તમે ઘર પેઢી ચલાવે છે, કરા-છોકરી પરણાવે છે તે પૂજા આદિને ખર્ચે