________________
{ $
" : ",
*
૩૭૦ :.
જૈન શાસન (અઠવાડિક) શકા અષ્ટપ્રકારી પૂજામાં ચામર, દર્પણ, પ, ઘટનાદ પૂજા તે આવતી નથી સ કેમ કરાય છે?
" સમા : પ્રભુના ઘણા ભેદ છે. માત્ર અષ્ટપ્રકારી પૂજા જ નથી. સત્તરભેદી, ચિસસકારી, નવાણું પ્રકાર આદિ અનેક ભેદથી પ્રભુ પૂજન કરી શકાય છે. તેમાં અષ્ટપ્રકારી પૂજા કરનાર કે નહિ કરનારે ચામરાદિ પૂજા કરે તે કઈ જ ચવિધિ ગણાતી નથી. આમાં એટલું ધ્યાન રાખવું કે ચામરોદિની પૂજા અક્ષતપૂજા કર્યા પહેલા કરી લેવી. ઘંટનાદ પૂજા પણ એ રીતે કરવી ઘણું લોકે ત્યવંદનાદિ બધી વિધિ પતી ગયા પછી પૂજા કર્યા હર્ષ વ્યકત કરવા માટે. ઘંટનાદ પૂજ છે તેથી તે છેલે વગાડે. આવું માને છે. પણ તે વાત ઊચિત નથી તેવા ભાવનું પ્રશ્નોત્તર સમુચ્ચયમાં જણાવેલ છે.
શંકા ઉકાળેલું પાણી પીનારે અન્ય કાચા કે સચિત્ત ફળાદિ વાપરી શકાય
. • સમા ઉકાળેલું પાણી પીનારે પાણસનું પચ્ચખાણ લીધું હોય તે તે પરચફખાણમાં માત્ર કાચા-સચિત્ત પાણીને ત્યાગ ગણાય છે. પણ તે સિવાયના સચિત્ત ફળાદિને વૈગ આવી શકતા નથી. ઉકાળેલું પાણી પીનારે પાણી સિવાયના અન્ય શાકભાજી કે ફળાદિ ન વાપરવા જોઈએ તેં અલગ વાત થઈ પરંતુ તેમને ફરજીયાત ચિત્ત ફળાદિને ત્યાગ થઈ જતું નથી. શ્રાવક માટે ભાગે સચિત્ત ચીજોને ત્યાગ કરનાર જ હોય તેવું શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથમાં છે પરંતુ પાછુસ્સના (=ઉકાળેલું પાણી પીવાનું) પરથકમાણુ લેનારને સચિ. ફળાદિને ત્યાગ તે પચ્ચક્ખાણ લેવાથી આવી શકતો નથી. : - જે વ્યક્તિ ઉછેપ્રણી ખાતા હોય તેને સચિન, ફળાદિને ત્યાગ કરવો હોય તે તેણે બારણા અભિગ્રહનું અથવા ૧૪ નિયમ ધારતા હોય તે દેસાવગાશિકનું મચખાણ લેવું. છે !! “જાણક્સના [ઉકાળેલું પાણી પીવાના) પચ્ચખાણમાં સચિત્ત ફળાદિને ત્યાગ સમાઈ ગયેલે સમજીને સચિત્ત ફળાદિ ન વાપરનારને સચિત્ત ફળાદિ ન વાપર્યા પૂરત -લાભ લૈં છતાં એંટી સમજણપૂર્વકને તે ત્યાગ હોવાથી પૂરેપૂરે લાભ મળી શકતે નથી તથા પણસ્સ'ના પચ્ચકખાણમાં જ સચિત ફળાદિને ત્યાગ આવી જ જાય છે તેવુષ્કદાગ્રહપૂર્વક માનીને-સચિત્ત ફળાદિને ત્યાગ કરનારને લાભ તે કશો જ નથી. પરંતુ મિથ્યા માન્યતાને કારણે કમને બંધ પણ થાય છે.