________________
નિકાળા
*
શ્રી રવિશુ ,
પ્યારા ભૂલકાઓ
!! ચિન્તા.. ચિન્તા.. ચિતાWI - અય આત્મન્ ! અમુલી જીંદગીને કેઈ વિચાર કર્યો છે?
જંદગી કયા માર્ગે પસાર થઈ રહી છે? કેઈ કાસ કાઢયે છે ખરે? તારો ઝેક કયી તરફને છે ?
માનવ અવતાર મળે, આત્મ કલ્યાણ સાધવાને સુઅવસર પ્રાપ્ત થયેછતાં, તું કઈ બાજુ ઢળે છે ?
સ્વજન પરિવારના પ્રેમ પાશમાં તું કે જબરજસ્ત રીતે જકડા છે ? . - તારી! આખા દિવસની પ્રવૃતિઓ જાણે એનો જ મોટર્સિ કરી છે..: 5 / 5 ત્યાં જ એકાએક
ઉઠ ઉભો થા.તારા દિકરાઓ ભૂખે મરે છે. દુખે દુઃખી થાય છે. વ્યાધિથી પિડાય છે. એમની ભૂખ ભાંગ, દુખ દાબ અને વ્યાધિ મિટાવ. જેમાં જે તારા સંસારને વ્યવહાર કે ચાલી રહ્યો છે. : ‘તું પણ આની જ ચિંતાઓ સતત કરે જાય છે. પરતું, જેના માટે આ જીવને મળ્યું છે. તેને કાંઈ વિચાર આવે છે ખરો ? " - 2 : ૬ : ૪
આત્મ કલ્યાણ સાધવા માટે કંઈ વિચાર કર્યો–આવે છે ખરી? વીસે કલાક ચાલતી ટકટકમાંથી કેટલી ટકટકે આત્માની યાદ આવી કે નથી એ તો તારી પારકી ચિંતામાં ધૂળ પડી. તારી સઘળી ચિંતા ધૂળમાં મળી ગઈ. રાગના ફંદામાં ફસાયેલાએને સુખી બનાવવાને તારે અર્થત પ્રયત્ન નિષ્ફળ છે. તારી અવદશ કવી નરિયેલી છે તેને તેને ખ્યાલ છે ?
મારા, મારા માનતે તું, “તારા મૃત્યુ પછી તારા રહેશે ખરા? ' અરે ! જીવતા પણ તારા રહ્યાં નથી તે. તારે વજેને પરિશ્વરે તારા ગયા પછી તારો સાથી રહેશે ખરા? માટે, આજથી જ આત્માની ચિંતા કરી લે ને ભલા : . હા, ડાઘો માણસ તે એજ કે જે વર્તમાનકાલ કરતા વિયકાલને સુધારવા વધારે મહેનત કરે..