________________
વર્ષ ૯ અ ક-૧૪ તા ૨૬-૧૧-૯૬ :
૫. પૂ. બેમંકર વિ. મ. આદિ વાજતે ગાજતે શ્રી સંઘ સાથે શાહ વીરચંદજી હજારીમલજીના ઘેર પધારેલ ત્યાં મંગલ પ્રવચન થયેલ. ત્યાર પછી બજારમાં, ગામમાં ફરતે શ્રી સંઘ પીપલીવાલા ઉપાશ્રયે પધારેલ. ત્યાં માતુશ્રી તુલસીદેવીના સ્મરણાર્થે દિનેશકુમાર શ્રી વીરચંદજી હજારમલજી પરિવારે અર્પણ કરેલ શ્રી સિધાચલજીના પટ સામે ૫ ચૈત્યવંદન થયેલ. ત્યાર પછી પ.પૂ. ગાંભીર્યાદિગણેપિત આ.ભ. શ્રી મેઘ સ મ.ના ઉપરોકત ભગવતેએ ગુણાનુવાદ કરેલ. પછી જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી ૬ સંવપૂજન થયેલ.
લંડન-અત્રેથી શ્રીમતી રમાબેન લાલજી હેમરાજ ચંગાવાળા તરફથી જામનગર તથા શ્રી દેવકુંવરબેન વેલજી શાહ તરફથી એસવાળ કોલોનીમાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ ના સવર્ગારેહણ તિથિના ૧૮ દિવસ ચાલેલા ઉત્સવમાં પૂ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ મ ની નિશ્રામાં ઠાઠથી બે પૂજાએ ભણાવી હતી. સ્ટીલના પ્યાલા તથા બીસ્કીટના મોટા પડિકાની પ્રભાવના થઈ તથા બંને દિવસ પ્રભુજીને ભારે અંગ રચના થઈ હતી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે ધૂમ જમાવી હતી અને ખુશી ભેટ સારી આપી હતી ખૂબ લાભ લેવા હતે. ભાઇશ્રી જવેરચંદ લાધાભાઈ (મિતલવાળા)એ આ બધી વ્યવસ્થા ખંતથી સંભાળી હતી.
જામનગર-ઓસવાળ કે નીમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ચાતુમંસથી સારી જાગૃતિ આવી છે. દાનાદિ કુલ સંગ્રહનું વાંચન થતું હતું. પૂ. આ. શ્રી વિજય રામચંદુસૂરીશ્વરજી મ. ની પાંચમી સ્વર્ગારેહણ તિથિ નિમીતે ૧૮ દિવસને ઉત્સવ ઉજવાય હતે વિવિધ તપસ્યા આદિ નિમિતે અનેક ઘરે પ્રવચને વિગેરે ૧૫ દિવસ સુધી ચાલ્યા હતા અને ગુરુ પૂજનમાં ૨૫ હજાર ઉપરની આવક થઈ હતી પ્રવચનમાં અને પૂજાઓમાં સારી સંખ્યા રહેતી હતી, પર્યુષણની ઉપજ ૬૦ હજારમાંથી આ સાલ બે લાખ ઉપર પહોંચી હતી.
કામદાર કેલેનમાં પર્યુષણ વાંચન પૂ. મુ શ્રી હેમેન્દ્રવિજયજી મ. તથા મુ. શ્રી અવિચલ દ્રવિજયજી મ.એ કર્યું હતું, ત્યાં ઉત્સાહ ઉપજ વિગેરે સારા થયા હતા.
કેસલાવ-અત્રે પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. મુ. જિનોત્તમવિજયજી મ. ને માગસર વદ ૨ ના ઉપાધ્યાય પદ અપાશે.
શામખીયારી-અત્રે પૂ. આત્મારામજી મ. ની મૂર્તિ છે, પૂ, હંસવિજયજી મ.ને અત્રે જબર ઉપકાર હતું અને તેમના ઉપદેશથી અત્રે પૂ. આત્મારામજી મ. ની પ્રતિષ્ઠા થયેલ છે.