________________
(ટાઈટલ ૨નું ચાલુ)
: મી જૈન શાસન [અઠવાડિક]
જગદગુરૂ પૂ. આ. ભ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ૧૦મી સ્વર્ગારોહણ વર્ષમાં ઉજવાયેલ આ એતિહાસિક પ્રસંગ સોને માટે આનંદવર્ધક અને ચિરસ્મણીય બની રહેશે.
અટાણુમી ચોવિહારી એકદની ઓળી પારણુ ઉત્સવ જામનગર-જૈન પાઠશાળામાં આચાર્ય વિજય વરિષેણસૂરિજી, પં. શ્રી વિનયસેન વિ, મુનિ વજન વિ, મુનિ વલલભસેન વિ. મુનિ વિરાગસેન વિ.ની નિશ્રામાં ચાતુર્માસ આરાધના ભવ્ય રીતે ઉજવાઈ રહ્યા છે. પૂ. આચાર્યશ્રીએ ૩૯ વર્ષમાં આઠ હજાર બસે આયંબિલની આરાધના કરેલ છે જેમાં એકદની આયંબિલ ૪૦૦૦ કામ એવીહારી ૫૦૦૦, અખંડ ૫૦૦-૨૫૦-૧૩૦-૧૨૦, એકાંતરા પાંચ હજાર, નવપદ એની ૪૪ વર્ધમાનતપની હ૮ મી ઓળી, એકાસણ૩૮૮૦ બેસણા, ૨ હજાર ઉપવાસ ૩૦૦ની આરાધના તપ જાપ મૌનની સાધના પૂર્વક કરેલ છે.
૯૮ ની ઓળીના પારણાને ઉત્સવ સમૂહ વર્ધમાન તપ તપ, ઓળી, નવ૫૦ ઓળીની આરાધના સાથે ૧૭-૧૦-૯૬ થી ૨૭-૧૦-૯૬ સુધી સિદ્ધચકૃપૂજન ૧૮ અભિએક પૂજન સાથે ભવ્ય રીતે ઉજવાશે. રોજ ભક્તામર પાઠ પૂજને સાંજી વિગેરે થશે. સુદ ૧૪ થી ઉપધાન તપને પ્રારંભ સવ. અ, સૌ. લાભુબેન હરકિશનદાસના શ્રેયાર્થે પપટલાલ હેમચંદ પરિવાર તરફથી પ્રારંભ થશે. તથા સમુહ ૧૦૦૮ આયંબિલ તપ વિશિષ્ટ બહુમાનપૂર્વક થશે. પૂ શ્રીને પારણાને વરઘેડ ૨૭–૧૦–૬ ના સવારે નવ વાગે નીકળશે. સંવમાં માસખમણ આદિ અનેક તપસ્યાઓ થવા પામેલ છે. નેમીનાથ અઠમ ભકતામર તપ રવિવારીય પ્રવચને એકાસણુની આરાધના અરિહંત વંદના વળી સામાયિક, પૌષધ તથા અખંડ જાપ સાથે ચાલુ છે. ભાવિકે ઉત્સાહથી આરાધના કરે છે.
- શિવગંજ બે આચાર્યોની સ્વગતિથિ ઉજવાઇ - પ. પૂ. પ્રવચન પ્રભાવક ગણિવર્ય શ્રી દશનરત્નવિજયજી મ. તથા પ. પૂ. સરલ
સ્વભાવી, પર્યાયવૃધ્ધ મુનિરાજશ્રી મંકરવિજયજી મ.ની શુભનિશ્રામાં ભાદરવા વદ ૧૪ દિ. ૧૧-૧૦-ક ની પ. પૂ. સંઘસ્થવિર આ. દેવશ્રી વિજયસિદિધ સૂ. મ.ની સ્વગતિથિ પિરવાલ જૈન સંઘના ઉપાશ્રયમાં ઉજવાઈ. પૂ. ગણિવર્ય શ્રી પુ પર્યાયવૃધ્ધ મંકર વિ. મ, આદિએ ગુણાનુવાદ કરેલ, તથા વીરચંદજી હજરીમલજ વાસણવાળા તરફથી એસવાલ શ્રી સંઘને શ્રી સિદધાચલજીને પટ અર્પણ કરેલ. આજે તરાઈવાલા બે ભાંગ્યશાળીઓ તરફથી (સા. પરિક્ષિતાશ્રીજી, સા. જિનરક્ષિતાશ્રીજીના સંસારી સગાઓ) તરફથી ૨ સંઘપૂજન થયેલ.
આ સુદ ૧ જિ. ૧૩-૧૦-૯૬ ના દિવસે પ. પુ. ગણિવર્યશ્રી તથા પર્યાયત્રણ