________________
વર્ષ ૯ અંક ૧૪ તા. ૨૬-૧૧
: ૩૫૫
પ્રચાર કરે છે પણ તેને કાંઇ લાગેવળગે નહિ. માટે તમે લોકે સમજે કે તમારી હોશિયારીથી તમે સુખી નથી પણ ભૂતકાળના પુણ્યથી સુખી છે. અને આ સુખ, તમે અજ્ઞાન રહેશે તે નરક-તિયચમાં જ લઈ જશે. માટે તમે શાણા થઇને આ વાત સમજે કે- •
• તમારે દુખ નથી જોઈતું છતાં વારંવાર ખ શાથી આવે છે? સુખ બધું જ જોઈએ છે છતાં મળતું કેમ નથી ? તમારી જે કાર્યવાહી છે તેથી તમને સુખ મળ એમ માને છે ? તમે લેકે જે રસતે છે, જે ઠ કરો છે તેથી દુર્ગતિમાં જ જશે આ સંદેશ આપવા અમે ગામેગામ ફરીએ છીએ.' - સુખને કહેવું છે કે, સુખમાં મર્જ કરે છે તેથી બળાત્કાર ગતિમાં જ જવું પડશે કાલના શેઠ આજે ગરીબ છે. કાલના સાહેબને આજે બીજાની ગુલામી કરવી ૫ડ છે. તમારે અમનચમન પુણ્ય છે ત્યાં સુધી જ છે. અહી પણ પુણ્ય પુરું થયું તે કઈ ભાવ નહિ પૂછે. આ વાત તમારા મગજમાં ઉતરે અને તમને દુર્ગતિને ભય લાગે તે તમે સમજે તેમ છે. બાકી તમે ધર્મ સમજે તેવી વાત નથી. આજે તે તમને સમાવનાર મળે તે પણ સમજવું નથી. પુણ્ય પુરૂં થાય તે પહેલાં સાવચેત થઈ વાવ, પાપ છોડો અને ડાહ્યા થાવ તે જ કાર્ય સિદ્ધિ થાય. આ વાત માથામાં નહિ ઉતરે તે કાર્ય સિદ્ધિ થશે નહિ અને અહીંથી દુર્ગતિમાં જવું પડશે. * .
શાસન સમાચાર અલકેશ્વર ચંદનબાળા જૈન ઉપાશ્રયમાં પુસ્તક વિમોચનને ભવ્ય સમારોહ
જૈન શાસનના જગપ્રસિદ્ધ તિધર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મ. સા. ના શિષ્ય પૂજ્યમુનિરાજ શ્રી રતિવિજયજી મ. સાહેબે લખેલા પુસ્તક “શબ કહું બસ એક પરમપદનું વિમોચન શેઠ શ્રી મંગલદાસ માનચંદ શાહના શ્રી હસ્ત નૂતન વર્ષના મંગલ પ્રભાતે મંગલાચરણ બાદ સંપન્ન થયું હતું. શ્રી જિનમંદિર-ઉપાશ્રય-સંલયાત્રા-ઉપધાન આદિ બહુવિધ સત્કાર્યો કરનાર શ્રી મંગલદાસભાઈએ જ્યારે પુસ્તક વિમોચન કર્યું ત્યારે ઉપસ્થિત ચિકકાર મેદનીએ જૈનમ્ જયતિ શાસનમને ના ગજાવ્યું હતું. " પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજીએ સમશાના અરૂપે જણાવેલા ત્રણ મશહુર વાકયે “છોડવા જે સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જે મા” આ પુસ્તકમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યાં છે. તાવિક વિષય અને સાળ છતાં સરળ શેલી આ પુસ્તકનાં ઉજળાં પાસાં છે.'