________________
૩૫૪ :
. . જૈન શાસન (અઠવાડિક)
તમારી અણસમજ કાઢવા અને તમને સમજ આપવા અમે ગામે ગામ ફરીએ છીએ. છતાં પણ તમે લેકે સમજતા નથી. ભગવાનની વાત સાંભળતા પણ તેથી તેનું કારણ તમારે ઘણું રખડવાનું છે. શાસ્ત્ર વાંચે અને શાસ્ત્ર હયાને ન અડે તેને પણ રખડવાનું છે. જે જ્ઞાન તારે તેજ જ્ઞાન તેને ડુબાડે. જ્ઞાન પહેલા હવામાં ઉતારવાનું અને પછી બીજાને આપવાનું છે.
આ અમારે સંસાર સાગર તર છે. અધમથી બચવું છે તે માટે અમારે ભગવાન જોઇએ, ભગવાને કહેલ ધર્મ સમજવા સાધુ જોઈએ અને ધર્મ કરવું તે શી રીતે થાય તે સાધુને પૂછીને જ કરવું જોઈએ. ધમના બધા વહિવટ સાધુને પૂછયા વગર થાય નહિ.
પણ તમે લોકે માને છે કે સાધુને પૈસાની વાતમાં શું ખબર પડે ? શાસ્ત્ર કહ્યું છે કેવહિવટમાં ગરબડ દેખાતી હોય અને સાધુ વચમાં ન પડે તે તે સાધુ સંસાર વધારે છે. આ આજ્ઞા ભગવાને કરી હશે, તે અમે પૈસાની બાબતમાં નહિ સમજતા હોઇએ માટે. પૈસાની બાબમાં તમે સમજો છો ? પૈસે કે છે તે તમે જાણે કે અમે ય જાણીએ ? ' છે. આજે તમે મંદિર રાખે છે પણ મંદિરને ખપ નથી, સાધુ લાવે છે પણ સાધુને ખપ નથી. ધર્મક્રિયા કરે છે પણ મને ખપ નથી. મારે તમને દેવ-ગુરૂધર્મને ખપ પેદા કરાવે છે.
મને લેકે ન સુધરે તેને અજપ નથી. પણ જે લોકો હમ સાંભળે છે છતાં સમજતા નથી, જીવનમાં ઉતારતા નથી તે ય તેવાને તેવા જ રહે છે તેને અજંપો છે. આ કાળ જ એ છે કે ધર્મ કરનારામાં પણ ધર્મ સમજનારા ઓછા છે. અમે તે સમાવવાની મહેનત કરીએ, જે સારા અને તેને આનંદ છે, કેઈ ન ય સુધરે તે અમે નિરાશ થતા નથી. .
* : સુખ પુણ્યથી જ. હેશિયારીથી નહિ જ.
દુનિયાનું સુખ પુણ્યથી જ મળે. બાકી પુય ન હોય તે ગમે તેટલી મહેનત કરે તે પણ ન જ મળે આજે તમે જોશે તે ય આ વાત સમજાશે કે-બેવકુફ શેઠ છે : અને બુદ્ધિમાન નેક છે. બુદ્ધિથી સુખ નથી મળતું પણ પુણ્યથી જ મળે છે. બુદ્ધિમાનેને મૂરખાઓના હુકમ પાળવા પડે છે. મૂરખ શેઠ કહે તેમ બોલવું પડે છે. તેથી જ આજે પગારદાર પ્રચારકે મળી રહે છે. હિંસક લેકે અહિંસાને જુઠ્ઠા-ચેર લેકે શાહુકારીને, બદમાશ લેકે શીલને