________________
વર્ષ - અંક ૧૪ તા. ૨૬-૧૧-૧૬ :
= ૩૫૩.
પાપને ડર નીકળી જવાથી આજે માણસ વિશ્વાસપાત્ર રહ્યો નથી. બહુ ભયંકર વાતાવરણ થયું છે. પુણ્ય છે માટે ગાડી ચાલે છે, પુણ્ય આબરૂ બચાવી રહ્યું છે. પાપ કરે એટલે જેતી તે છે જ, પાપ કરનારા વિટ્ટા હોય છે. પાપને સ્વભાવ પડે તેને પાપને ભય લાગતું નથી. આજે મોટે ભાગ ચાર-
વિહરામખેર થઈ ગયું છે ? જેને પાપને હર હોય તેનું જ જીવન સંસારમાં પણ સારૂં હોવ. મોક્ષની સાચી ઈચ્છા પણ તેને જ જમે જેને પાપ ન કરવું હોય તે તે કેવો નિભય જીવ હોય ? જેને પાપ જ કરવું હોય તેને બધું જ છૂપાવવું પડે તમારે દુખી ન થવું હોય તે પાપ કરતાં અટકી જાવ, પાપ ભીરતા કેળવે, અને વડિલની આજ્ઞા મુજબ જીવતા થા જેથી ઘણું પાપથી બચી જશે. તે જ કલ્યાણ થશે.
ચારીને માલ હોય તે તે માલ વગે ન થાય ત્યાં સુધી ચેન ન પડે. દશ લાખના હિરા તમારી પાસે હોય પણ તેને વગે ન કરો ત્યાં સુધી ખાવા-પીવાદિમાં રસ નહિ. તે તે હિરા સુખ આપે કે દાખ? ચેરીને માલ સુખ નથી આપતે વગે થયા પછી પણ જે છાપામાં સમાચાર આવે કે તપાસ ચાલુ છે તે પણ કશે ચેન પડતું નથી કેમ કે, તેને ખબર છે કે, જે પકડાયા તે જેલમાં જવું પડે હાથમાં સારે માલ હવા છતાં મજા નથી આવતી તેમ સમજુ છવને ચક્રવત્તિ પણાના સુખ મળે છતાં મન. નથી આવતી
તમે કે અમારા માટે ઘણે આઈબર કરે છે તે આડંબરમાં, અમે જે મૂંઝાઈએ તે અમારા ય બાર વાગી જાય. તમે તો તમારી. નામનાં માટે આડંબર કરે તે લાભ નામને અને નુકશાનને પાર નહિ.
*
* . અમે તમારા ગામમાં આવીએ અને તમે સામ યાદિના જે ઠાઠ માઠ કરે તે. એટલા માટે કે, અમારા ધર્મગુરૂ ગામમાં આવ્યા છે. તે વાત બધા ભગવાનની વાણી સાંભળે જેથી જીવનમાં જાગૃતિ આવે. આ સંસાર ભૂપે લાગે અને માની તાલાવેલી જમે.
- આજે ધર્મ કરનારમાં પણ ધમની શ્રદ્ધા નથી પોતાની જાત માટે કશે વિચાર નથી. બધાની ભૂલ દેખાય છે પણ પિતાની ભૂલ દેખાતી નથી. આજની સ્થિતિ ખરાબ છે. આજે બધા ધમ કરનારાએ શાસ્ત્ર આઘા સુક્યા છે. સાધુઓએ પણ તમને ગમે તે જ બેસવાનું રાખ્યું છે. એ કાળમા શા કહેલ વાત ચાલે તેમ નથી એમ સો માને તેથી જ અમારી વાત કાને પડતી નથી..
2 આજ સુધીમાં અનતા શ્રી અરિહંત પરમાત્માને થયું તે બધાની ઈચ્છા બધાને મોક્ષે લઈ જવાની હતી. છતાં પણ તે બધા આપણને મુકીને મોક્ષે ચાલ્યા ગયા કેમ કે આપણે મોક્ષે જવું જ ન હતું.