________________
Reg No. G. SEN 84 વિવાર ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
TU TU
JUTI
DOW_સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ગરીની એ કાંઈ ખરાબ ચીજ નથી, ગરીબી એ કાંઈ કલંક નથી, તેમ અન્યાય
વાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે મહાષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મેટામાં જ મોટું કલંક છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હેતે પણ નીતિસંપન્ન હોય કે છે તેમ કેઈના બેટા ગુણગાન ગાવા “ભાટ નથી હોતું અને કોઈને ગાળ દેવા છે ભાંડ' નથી તે. જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસં નથી કે તેમ કેઇની ય નિંદા કરવી પસંદ નથી. પ્રમાદ એ ભાવધર્મને રી છે. પ્રમાદ સારો ભાવ પેદા થવા દે નહિ ભાવ કે વગરના દાન-શીલ-તપ નકામા કહ્યા છે. નકામા એટલે મેક્ષના સાધક નહિ પણ આ
સંસારમાં રખડાવનારા ! ' જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બંને ય ૫રસ્પરના વિરોધી છે. જગત ગમે તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવપદ ગમે તેને જગત ન ગમે, પછી તે કંઈપણ કામ કરે તે ધર્મરૂપ બને. દાનાદિ કરે તે તે ધર્મ બને પણ સંસાર કરતે હેય તે ય ધર્મરૂપ બને, કર્મ ખપ- 4
વવા જ કહે, ૦. ભગવાનનું શાસન જે યથાર્થ ભણે- ણે, તે પોતાની જાતને ભૂલી જાય છે.
શાસનને જ પ્રધાન માને છે, સુખની કિંમત હોતી નથી, દુખની ગભરામણ ૪ હેતી નથી. તેના મન-વચન અને કાયાના પેગ ભગવાનના શાસનને જ સમર્પિત છે
ન હોય છે. 10000000000000000000000
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય હાટ-મનગર વતી તબી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સર)થી પ્રસિદ્ધ કર્યું
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦