________________
આ *
નક જામ હા હા હા -
-: પ્રેરણામૃત સંચય – '
- પ્રશાંગ
૦ પાપભીરુતા સર્વ સુખ-ગુણોની જનની , જે જીવનું દર્શન માહનીય ગાઢ હોય છે તે જીવ કશું સાચું સમજી શકતે નથી. જેમ આંધળે ન દેખે, બહેરે ન સાંભળે, બુદ્ધિહીન ન સમજે તે તેની ટીકા થાય? તેમ કમને પરવશ બનેલો જીવ ગાઢ દર્શન મેહનીયવાળો હોવાથી દુખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ વાત સમજી શકતું નથી. '
આ સંસાર રહેવા જે નથી. મોક્ષ જ મેળવવા જેવો છે આ વાત આજે ધર્મ કરનાર માટે ભાગ પણ માનતું નથી તેથી તે પાપ કરતાં ગભરાતે નથી, ધર્મ કરવામાં તેને મજા આવતી નથી અને બધાને સ્વચ્છકપણે જીવવાનું મન છે. આથી જ આજે આયશ-જાતિ-કુલ અનાર્ય જેવા થઈ ગયા. માથે કંઈ ઘણી જ નહિ.
દેવ-ગુરૂ-ધર્મને પૂજે, સેવે પણ તે માથે નહિ. જેને માથે દેવ-ગુરુ-ધર્મ નહિ તેને વળી માતા-પિતા-પાલક વડિલની ચિંતા હેય ? આજે મોટા ભાગને માતા-પિતાપાલક–વડિલ નકામાં છે. જે માતાએ જન્મ આપ્યો, જે પિતા, પાલકાદિ વડિલે પિષણ કર્યું, માટે કર્યો તે જાણે નહિ તે રીતે ગમે તેવા પાપ કરવાને તમને અધિકાર છે આજે મોટા ભાગ અનાર્ય બની ગયે. ભલે આયેશાદિમાં જન્મ્ય હેય. , - આજે કઈ આદમીને માથે ઘણી નહિ. કદાચ કઈ કહે કે, મારે માથે ઘણી છે. તે તે બીના શન જે તેને કશું પૂછવાનું નહિ, તે ન જાણે તેવા કામ કરે અને કદાચ જાણી જાય અને પૂછે તે સાચે જવાબ પણ ન આપે આ ખામી આજે બધે જ ફેલાઈ ગઈ છે. તેનાથી એટલું નુકશાન થયું છે કે વર્ણન ન થાય. આજની હબ, શિong, રીતભાત સમજે, પણ પરિસ્થિતિ એવી આવી કે ઘરમાં રહેનારા બધા જ તેને ઘર-પેઢી સાથી કશું લાગે વળગે નહિ. તમારે નિયમ છે કે, ઘરને વઠિલ ન જાણે. તેવું કશુ કામ કરવું નથી. આ નિયમ જે કરે તે બધે બગાડે ભાગી જાય, સુધારે થઈ જાય અને બેકારી પણ ભાગી જાય જેને પાપમાં જ મજા આવતી હોય તેને આ નિયમ ફાવે ?
આર્યોને અનાય બનાવવા એટલે માથે કે ઘણી રહેવા દેવો નહિ, જેને માથે. માતા-પિતા-વહિલ-પાલક નહિ તે દેવ-ગુરૂ-ધમને માને? તેથી
.