SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૫૦ ? : શ્રી જન શાસન (અઠવાડિક). - - - એક બાળકના બધા અંગેની કુલ કિંમત ૧.૨૧,૦૦૦ થાય છે. એવું ગુજરાત સમાચારે હમણાં જ એક લેખમાં પ્રતિપાદન કરેલું. બિહારમાં એક વિબાઈ ૧ આંખ આપી રૂ. ૩૦૦૦૦ લઈ આવી તે પછી એ ગામની ૩૦ બાઈઓ આ ૩૦૦૦૦ કમાવવા પિતાની ૧-૧ આંખ મર્યા પહેલા જ કાનમાં આપી આવી. પાનિયરના રિપિટ જણાવે છે કે, જેટલા ચક્ષુઓનું દાન થાય છે. તેમાંથી ૮૫ ટકા ફેંકી દેવા પડતા હોય છે. અને બાકીના ૧૫ ટકામાં પણ અનેક ગેરરીતિએ ચાલતી હોય છે. આ જ જેનપુર ગામેથી ૨૫ કરોડ રૂ. ની કિડની તેમજ અને એક હોસ્પિટલ માંથી પકડવામાં આવી બાળકોના અપહરણ કરી કિડની અને આંખ કાઢી ઉચા કામે વેચી દેવામાં આવે છે.' (૬) આયુર્વેદના અચ્છા વણકાર વિંછીયાના એક વેવરાજે તે ચંકાવનારી વાત કહેલી કે એક માણસના શરીરમાંના વાત, પિત કફ બીજા માણસના શરીર સાથે કયારેય મેચ, થતાં નથી. એથી એકનું લેહી બીજને લેવાથી શરીરમાં “ઈમ્બેલેન્સ ઉભી થતી હોય છે, ભવિષ્યમાં અનેક રોગ આનાથી વકરતા હોય છે. ૭) એક વૈદ્યરાજે મજેની વાત કરેલી કે કુદરતની ગોઠવણ એવી હેય છે કે જ્યારે શરીરમાંથી લેહી નીકળે ત્યારે હમેશા પહેલા અશુદ્ધ લોહી જ બહાર નીકળતું હોય છે. શુદ્ધ લોહી તે થોડું ઘણું પણ બહાર પડે તે માણસ તતકાળ બેભાન બની જતો હોય છે. એટલે આવા બધા અનુદાનના બાટલાએ બગડેલા લોહીથી જ ભરેલા હોય છે. - ૮) ૨કતદાનની તરફેણમાં બીજી એક તિકડમ' ચલાવતા હોય છે કે હમણાં લેહી આપો અને ૨૪ કલાકમાં તમને એટલું નવું લેહી મળી જશે. આ એ મેબેલ્સ છે. આજે.ખાધેલા ખેરાકમાંથી શું ઘાત ક્રમશ : દર અઠવાડિયે બને છે. એટલે આહારમાંથી રસ અને રક્ત બનતા ૧૪ દિવસ થાય છે. ' ૯) વાત આટલેથી અટકતી નથી. હવે રકતદાન, ચક્ષુદાન પછી વીયાન ઉપર વાત આવી છે સમગ્ર સંસ્કૃતિના મૂળીયા એક સાથે ઉડાવી દેવા: આવા ગતકડાઓ બહાર પડતા હોય છે. જે બાળક જન્મે એને ખબર જ ન હોય એને પિતા કોણ છે? આથી વધુ ભયંકર બીજુ શું હોય શકે? ચાર પ્રવબાળની અપ્રિતમ સુંદર વ્યવસ્થાને આમાં ખામે લાવવામાં આવે છે. - આ આપણે શાંતિ ચિતે વિચાર કરીને કૌભાંડને આવા કેઈ આદાન પ્રદાનમાં હાથો ન બનીએ તેની કાળજી રાખીએ. (૨ખેવાલ ૭-૯-૯૬)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy