________________
વર્ષ-૯ અંક-૧૪ તા. ૨૬-૧૧-૯૬ :
૩૪૯
૧) સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રચવામાં આવેલી એક સમિતિ તેના અહેવાલમાં જણાવે છે કે આદેશમાની કુલ ૧૧૦૦ બ્લડ બેંકમાંથી ૫૦૦ ગેરકાનુની છે. મીઠ-ડે ગુજરાતીમાં આવેલ એક રિપોર્ટ મુજબ મુંબઈમાં જેટલી લેહીની એટલે વપરાય છે તેમાં ૬૫% ધંધાદારી લોકોએ પોતાના શરીરમાં લોહી બનાવવા જે ભૂખ લાગે છે તે ભાંગવા માટે ૨૦૦ થી ૩૦૦ રૂ. માં ૧-૧ બેટલ લોહી વેચવા લાઈન લગાડે છે આમ સમાજ વિરોધીઓ, ડ્રગ એડીકટે, સર્વ પ્રકારના વ્યસનીઓ એઈડસથી માંડીને અને ક બિમારીથી પીડાતા કે પિતાનું લોહી આપી જય છે. જે આવી એફ. ડી. એ. ના લાઈસન્સ વગર ચાલતી ગેરકાદેસર બ્લડ બેને આ બધુ ચલાવી લેતી હોય છે. ' - ૨) મુંબઈમાં એઈઝના પરીક્ષણના સાધનો ઉપલબ્ધ નહી હેવાને કારણે ઘણી બધી બ્લડ બેન્ક ઉપર હમણાં જ તવાઈ આવી હતી અને પરીક્ષણ વગર આપતાં લેહીમાં અત્યાર સુધી હજારે છે એઈડ્રસ આદિ રોગોના જોખમે લઈ હરતાં ફરતાં મતની જેમ મુંબઈમાં ફરી રહ્યા છે. ( ૩) થોડા સમય પહેલાં ટાઈમ્સમાં આવેલા એક રિપોર્ટ મુજબ લેહીની હજારો એટલે બળવણીના સાધનની અછતને કારણે દરિયામાં પધરાવી દેવી પડી હતી.
૪] રકતદાનથી વાત અટકતી નથી. હોસ્પિટલમાં ઓપરેશન વખતે ડોકટર કે * તેમને સ્ટાફ પ-૬ બેટલ લોહી મંગાવે ઓપરેશન વખતે ૨-૩ બોટલ જ વપરાઈ હોય છતાં બધી એટલે વપરાઈ ગઈ છે તે સંદેશ આપે અને આમાં આ વેપલે પછી વેગમાં ચાલ્યા કરે. ઘણીવાર જુદા જુદા લડ ડેનેશન કેમ્પમાં પણ અલભ્ય ગોપના જે ૨કત મળે તે ઉચા ભાવે બારોબાર વેચી દેવામાં આવતા હોય છે.
૫) બ્લડ ડોનેશનથી વાત અટકતી નથી. કીડનીના કૌભાંડે તે રોજરોજ છાપામાં વાંધીએ છીએ. હમણા જ સીટી બેકના એક અધિકારીએ એક લોનની વસુલાત માટે ગ્રાહકને કીડની કાઢી લેવા સુધીની દમદાટી આપી હતી. આવી કીડની શરીર વીકારતું નથી. દાન લેનારે કાચની બેટમાં જીવતે હોય તેમ જીવ્યા કરે છે. બહુ થોડા સમયમાં એ યમરાજાને ઘરે પહોંચી જાય અને ઉપર પહોંચી જેની કોઠની લીધી હોય તેની હ જેવાની શરૂ કરે છે “બાવાના બેય બગડે એ ઘાટ થાય છે. થોડા અઠવાડિયા પહેલા જ ઉ. પ્ર. ના જનપુર ગામના ૧૨ બાળકે એક સાથે ગુમ થઈ ગય. તે બધાનું શું થયું જાણવા મળ્યું નથી. હવે તે એક-એક અંગને વેપાર થાય છે.