________________
કહ-હઝહજાર હાહ
$ “રક્તદાન-ચક્ષુદાન” કૌભાંડનું આદાન પ્રદાન !
નદાસ ભગવાનદાસ
જીવતા રકતદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન એ ઉકિત આજકાલના કહેવાતા બૌદ્ધિકના મઢે રમતી થઈ ગઈ છે. પણું ખિતા ચળકાટ મારતા આ દાનના દીવા પાછળ કેટલું અંધારૂ છે એ વાંચી ત્યારે દીવેલ પીધા જે ઘાટ થાય છે.
ચેમાસામાં ફૂટી નીકળતા બિલાડીના ટેપ જેવી અનેક સામાજીક સંસ્થાઓની સ્થાપના પછી દર અઠવાડિયે કે દર મહિને તેમના કાર્યકરને નવે શું પ્રોગ્રામ આપો તેની ગડમથલ હોય છે. પિકનીકે, નાટક અને રિસેટ-સેન્ટરથી થાકી કાળીને તેઓ સમાજ સેવામાં જોડાઈ રહેવા કમર કસે છે. પછી બ્લડ ડોનેશન કેમ્પ, ચક્ષુદાનને મહિમા સમજાવતા પરિસંવાદે ગોઠવી, મૃતકની પ્રાર્થનાની કબર ઉપરથી વર્ષે તે થતી સામાન્ય વાર્ષિક સભામાં આપવામાં આવતા અહેવાલની તેયારી કરે છે. શુટબુટમાં સજ જ આવા ચીકટ મહાનુભાવે એક નાનકડી ડ્રાઇસિકલ વિકલાંગને આપે તે પહેલા પૈધેલા પત્રકારોની ટોળકીને હાજર કરે છે. અને ફેટેગ્રાફરને કલેક એન્ડ હાઈટ કેપી જી આપવા વિનંતી કરે છે જેથી વર્તમાન પત્રમાં તે તુરંત મેકલી શકાય, એક ટેલી ન બુથ શરૂ કરવાના ઉદ્દઘાટનની તૈયારી માટે જેટલા ફેન ઘુમાવાય છે તેટલા ખર્ચમાંથી કેક ગરીબની ભૂખ ભાગી શકાય તેમ હોય છે. આવી સંસ્થાઓના હાથમાં રકતદાતા-ચક્ષુદાનનું ગતકડું આવી જાય ત્યારે સમાજ સેવાનું ઘણું મેટું કામ કર્યાને મિથ્યા સંતે તેઓ માન્ય કરતાં હોય છે. '
આરબ દેશે ગફ કન્ટ્રીઝમાંથી આવતા ટુરીની આંખ માટે, કીડની માટે નરાધમ દલાલની ટેડકી ડેકટર નામનું ટેલેસ્કોપ પહેરી બાજ નજરે બધે ઘુમતી હોય છે. આવી કેઈ સામાજિક સંસ્થાના કાંઈ ઉપર ચડી તેઓ લેકેની લાગણીઓને બહેકાવે છે. બ્લડના એક ટીપાં સામે સમગ્ર જીવન ચિત્રોમાં દેરી મિડીયા દ્વારા તેને ખુબ પ્રસિદધ આપવામાં આવે છે. રકતદાન-ચક્ષુદાન સામે વિચાર કરનારને પણ આ બધી ટેળકી ભેગી થઈને છાપાઓ દ્વારા હતપ્રભ કરી નાખે છે. એપ, બ્લડ કેન્સર અને લ્યુકેમિયા (પાંડુરોગ) જેવા રોગે જ્યારે માથું ઉચક્યું હોય ત્યારે આવી બધી પ્રવૃત્તિઓ વિષે શાંતચિત વિચાર કરવાને સમય પાકી ગયેલ હોય તેમ લાગે છે.