________________
છે. વર્ષ ૯ : અંક ૧૪ તા. ૨૬-૧૧-૯૬:
છે ત્યાં જંપીને બેસતા પણ નથી. મારી પાસે કેટલું ધન છે તે પણ કહી શકતા નથી.
ચપડા બતાવવાના જુદા અને રાખવાના જુદા. આ બધું નજરે જોયા પછી જે તમારી 5 મતિ બદલાય તે કામ થઈ જાય. પછી તેને પોતાને જ લાગે કે-આ પૈસામાં શું ? છે બળ્યું છે ! પૈસો તે ઉપાધિભૂત છે. તે પસે મેળવવા ઘણુ ઘણુ પાપ કરવાં પડે છે { છે.” જે ગૃહસ્થપણામાં રહ્યો છું માટે મારે પૈસાની જરૂર પડે, કેમકે ગૃહસ્થથી ભીખ 4 માગીને ખવાય નહિ માટે મહેનત-મજુરી કરતાં નીતિપૂર્વક જે મળે તે લેવાનું અને ૪ { તેમાં તેલ માનીને જીવવાનું આવી મને વૃત્તિ જેની ન હોય તે ધમી જ નહિ. છે
તમારી આવી મનોવૃત્તિ છે? તમારે તે હજી વધારે પૈસા જોઇએ છે, માટે 8 શ્રીમંત થવું છે, તે માટે ભાગાભાગ કરે છે, વેપારાદિ કરે છે. વેપાર તે પાપ છે? તેમ લાગતું જ નથી પણ વેપારમાં ય બ બીજા ઘણાં પાપ કરે છે. અને પાપ છે કરવામાં વાંધો નહિ તેમ માને છે. તમારી પાસે જેમ જેમ પૈસા વધે તેમ તેમ છે. તમારો આરંભ વધે ને ? તમને પરિગ્રહ વધારવાનું મન થાય છે. તેમ તેને સદુપયેાગ છે. કરવાનું મન થાય છે? મેટેભાગે તેનો દુરુપગ થાય છે. તમારે ઇરિગ્રહ પાપથી છે. { આવે છે અને પાપમાં જાય છે.
સભા વાતાવરણ એવું છે કે જેથી સારી વેશ્યા ટકતી નથી. 4 ઉ. ગમે તેવું વાતાવરણ હોય તે પણ આપણે વેપાઇએ શું કામ? આવી દશા ન રહે તે મેલ થાય? એ ક્ષે જવું હશે તે આપણે જ સુધરવું પડશે. છે. તમે બધા વાસ્તવિક સુખી છે? સંસારમાં ખરેખરું સુખ તે સંતેલમાં છે. જે 8 સંતેલી સદને સુખી છે, અસંતોષી સદાને દુખી છે. આ જ લાલબાગમાં ૧૮૫માં; તે સમજી સમજીને જેએએ પરિગ્રહને નિયમ લીધેલે તેમાંના ઘણા બધા તે ચાલ્યા '
ગયા પણ જે હયાત છેતેઓ કહે છે કે- અમે બહુ મઝામાં છીએ. આપે વેર બંધ છે કરવા સમજાવ્યું અને અમે સમજીને વેપાર બંધ કર્યો તે બહુ સારું થયું. અમારું આ જીવન સુધરી ગયું. મેં કહ્યું કે મેંઘવારી વધી ગઈ છે. તે તે કહે છે. ત્યારે વ્યાજ છે. ઓછું આવતું હતું આજે વ્યાજ વધારે મળે છે. તમે બધા જે ડાહ્યા થઈ લવ તે 8. આ મેઘવારી તમને નડે ખરી? મોંઘવારી તે તેને નડે જેને મેંઘી ચીજ છે.
ખાવા જોઈએ તેને. તમે બધા નકકી કરશે કે- મેલી ચીજ આવી જ નહિ ? છે તે મોંઘવારી નડે? સુખે રોટલો ખાનારે પણ મઝામાં હોય છે. જયારે તમે તે જ 1 ઘી માં ઝબળી ઝાળીને ખાઈ શકે તેવા હોવા છતાં પણ હું મારી પાસે પૈસે
-