________________
: શ્રી જૈન શાસન (અવાડિક)
ગયા હાય. અહી પણ ધમી' સાચા સુખી કયારે કહેવાય ? આ દુનિયાના સુખને તે દુઃખ રૂપ માને અને દુઃખને સુખરૂપ માને તા. આ વાત ધ્યાનમાં આવે છે ?
૩૪૨ :
આજે આ દુનિયાનુ સુખ અને તે સુખનું સાધન પૈસા મેળવવા માટે, મોટાભાગ પાપ કરે છે. તેથી જ દુનિયાના સુખીમાં સુખી ગણાતા માણુસ પશુ દુઃખી છે. શાસ્ત્ર ધનને ચપળ કહ્યું છે. તમારી પાસે જે ધન છે તે કયાં સુધી તમારી પાસે રહે તમારા જીવતાં જીવતાં પણ ધન ચાલ્યું. જાય ને ? કદાચ તમારા પુણ્યદય હાય અને તે ધન ન જાય તા તે ધનને મૂકીને તમારે જન્નુ પડે ને ? તમે ગ્રણી ઘણી મહેનત કરી ઘણું ઘણું ધન મેળયુ હય, સાચવ્યુ હોય તે પણ તેને મૂકીને તમારે જવું જ પડે ને ? ધન તમને પૂછીને જ જાય એવું બને ખરૂ? ધનમાં જ સુખ માનનારા એવા હોય છે કે તેને ઘણુ ઘણું ધન મળે તા પણ તેને ઓછું જ લાગે છે. તેથી તે પહેલા નખરના દુઃખી કહેવાય ને ? તેથી તા અબજોપતિ, કરોડપતિ લાખ્ખા પતિ પણ ધન મેળવવા માટે ભૂતની જેમ ભટકયા કરે છે. તેને ખાવા-પીવાનો પણ ટાઈમ નથી મળતા, કુટુ'ખી સાથે બેસવાના પણ ટાઈમ નથી મળતા.
ગમે તેટલુ ધન હોય તો પણ તે સુખી કયારે કહેવાય ? ધન પ્રત્યે મારાપણું ન હાયતા, મે મેળવેલું ધન પણ મારૂં નથી. મારૂ' મેળવેલુ' મૂકીને મારે જવાનુ છે તે ધન મારા જીવતા પણ મને મૂકીને ય ચાલ્યું. જાય તેવુ પણ બને. તેથી તેને મેળવવાદિ માટે કરેલ પાપ જ મારી સાથે આવશે. તે પાપ જ મને ક્રુતિમાં લઈ જશે, ત્યાં મારે ઘણાં ઘણાં દુઃખ ભગવવા પડશે.' આવું સમજનાર રિન્રી પ, મઝામાં હાય. અને આવુ નહિ સમજનાર મેટામાં માટે સુખી પણ દુ:ખી હોય. તમને બધાને તા ભગવાનના ધમ મળ્યા છે, અમે ધી છીએ? તેવા તમારા દાવા છે. તે તમને કાઈ પૂછે કે મઝામાં છે ?' તે શું કહે ? તમે એમ કહા ને કે-પાપાય છે માટે ઘરમાં રહ્યા છીએ, ગૃહસ્થપણામાં ભીખ ન મ ગાય માટે વેપારાદિ કરીએ છીએ, પણ અમે જે પૈસા મેળવ્યા છે કે મેળવીએ છીએ તે ઉઘાડા છે, ખોટી રીતે પૈસે મેળચા નથી અને મેળવવા માગતા પણ નથી,’
સભા॰ આજે આવા કેટલા મળે ?
ઉ॰ નથી મળતા તેનું દુ:ખ છે. ધમી ગણાતા અને સારામાં સારા સુખી ગણાતાને પણ તૈસે છૂપાવવા પડે ? તે ચાર છે ?
આજે હજી જે સતષી છે તે ગરીબ હોવા છતાં લહેરમાં છે. શ્રીમ'તાને સુખી જોવા છતાં કહે છે કે- આવી શ્રીમ`તાઈ અમારે જોઇતી નથી. આજે અહી અને કાલે