________________
1 શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે એ છે છે, એ છે છે' તેમ લાગે છે માટે શું શું કરે છે? તમે બધા વેપાર ન કરે છે તે ચાલે કે ન ચાલે? તમારું કુટુંબ મઝેથી જીવે કે જોઈને જીવે ? તમે બધા સારી આ રીતે ખાઈ પી શકે, પાંચ પૈસા ધર્મમાં ય ખરચી શકે તેટલું તમારી પાસે કેવા છે છતાં ગમે તે રીતે પૈસા કમાવાની તમારે શી જરૂર છે? એક સારે માણસ મને કહે છે
કે-ધંધા ધાપા વિના આ દિ શું કરીએ? નવરા કેમ દાડે પસાર કરીએ? મેં ? છે તેને કહ્યું કે- વીશે કલાકનું કામ તને આપું. તે મને કહે કે- તેવું બધું તે મને આ 8 ન ફાવે.
તેથી ઘણા તે સામાયિકનો ટાઈમ પૂરો કરવા માટે વારંવાર ઘડિયાળ જોયા કરે છે. એટલું જ નહિ ઘણાને તે વ્યાખ્યાન થે. વધારે ચાલે તે ય ગમતું નથી ! મનમાં ને મનમાં બબડ્યા જ કરે કે- સાધુઓને સમયની કિંમત જ નથી. આવા અને ૨ શાંતિ હેય ખરી ? તમારે નિયમ ખરા કે વ્યાખ્યાન શરૂ થાય ત્યારથી આવવું અને ૪ પૂરું થયા વિના ઊઠવું નહિં. આજે ટાઈમસર બેસવાનું અમારે પણ તમારે ટાઈમસર છે આવવાને નિયમ નહિ. વચમાં વચમાં ગમે ત્યારે આવે અને અમારી વાતની ખોટી ગેરસમજ ન લઈ જાય તે માટે અમારે બરાબર સંગત કરીને બોલવું પડે અને એકની
એક વાત ફેરવી ફેરવીને કરવી પડે. નહિ તે જ સાંભળનારાને આ દુનિયાનું સુખ છે સુખ લાગે ખરું?
, આ ધન તે પાપ કરાવનારૂં છે. ત્યાં વન વિવેક વગરનું હેય ને મહાપાપ છે. કરાવે. યૌવન કયાં સુધી રહે? કેટલાય યુવાને આજે ઘરડા જેવા થયા છે. મોટે ભાગે ? માંદો ન હોય, શરીરની તકલીફ ન હોય તે આદમી માટે ભાગે એક નહિ મળે. મોટા છે ભાગનાને પચાવવાની દવા જોઈએ ઝાડાની દવા જોઈએ છતાં પિતાને સુખી માને છે. જે ૬. જ્ઞાની કહે છે કે, આ સંસારમાં તે સાચું સુખ છે જ નહિ. ધન ચપલ છે.
આજે આવે અને કાલે ચાલ્યું જાય. યૌવન વિવેક રહિત હોય તે અનર્થકારી છે. કુટુંબી છે પણ થવાથી છે. જેના આધારે તમે બહુ સુખ માને છે તે વાત પણ કેવી છે?' વર્ણન થાય તેમ નથી. સંસાર તમારે કેમ માંડવો પડ? સંસાર ન માંડયા હતા તે કશી
ઉપાધિ હતી? ઘણા કહે છે કે એકલા હતા ત્યારે જે મઝા હતી તે હવે નથી. તમે ઇ એકના બે કેમ થયા તે પણ બોલાય તેવું નથી. જેના આધારે તમે સુખ માને તે ય ! છે તમારી સાથે સીધી રીતે ન વતે, ભાગ્યશાળી હોય તે વાત જુદી. બાકી સ્ત્રી કે પુરૂષ 8 બધા મોટાભાગે સવાથી ! અનુકૂળ આવે તે ઠીક, વાંધા પડે તે આવી બન્યું સમજે ! છે. આવા સંસારમાં સુખ કયાંથી હોય! આ વાત સમજાય તેવી છે ? (ક્રમશ:)