________________
૩૦૨ :
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
શ્રમણીને વિશેષાંક
*
આલ્યા એ તેા ખાયો ને બીકણ છે. આગળ જતા એક વડ આવ્યા શેઠ જરા થાય ઉતારવા વડ નીચે બેઠા પણ વહુ તે થાળે દુર બેઠી આમ આગળ વધતા ત્યાં વળી પાછુ શહેર આવ્યુ તે શેઠ તે જેમ પહેલા શહેરના વખાણ કર્યાં હતા. તેમ આ શહેરના પણ વખાણ કર્યા. તે વહુ કહે આ તેા ઉજ્જડ ગામડુ છે.
જય છે
આગળ જતા એક ગામડુ આવ્યુ તે જોઇ શેઠે વિચાયુ કે હું જે કહીશ તેથી આ ઉંધુ જ ખેલશે' એમ મનમાં વિચારે છે. તેટલી વારમાં શીલવતીને તેના મામા જમવાને પાતાને ઘેર તેડ઼ી ગયા જમાડયા,ને રહેવા આગ્રહ કર્યો, પણ શેઠ કાા જેથી શીલવતીના મામાએ કર બાનુ` ભાતુ આપ્યુ.
આમ આગળ ચાલતાં શેઠ થાકયા તે જરા એક ડ આવતા ત્યાં છાયડામાં સુતા પણ શીલવતી (વહુ) આરામ ન કરતા જે મામાએ કર બે ભાતામાં આપેલ તે ખાવા લાગી એટલામાં એક કાગડા આવ્યા ને તેની ભાષામાં માલવા લાગ્યા કાગડાના અવાજ સમજીને વહુ બેલી રે કાગડા હુ" તારી વાત સમજી છું પણ એકના કહેવાથી હું ગઈ તા મારે મારા સ્વામી એટલે પતિના વિયેાગ થયા ને વલી બીજી વાર તારૂ સાંભળી ને તે પ્રમાણે કરવા જાવ તો મારા માતા-પિતાનેા પણ સચે ગ એટલે મલવાનું થાય કે કેમ તેમ સમય છે. આામ જયાં શીલવતી ખેાલી રહી છે. ત્યાં આશ્ચય પામી શેઠ પૂછ્યું ‘વહુ ! કેમ આવું બેયા ? વહુ કહે જો સાચુ કહુ. તે નુકગ્રાન થાય છે જેમ ફળ વૃક્ષેામાં લાગે છે તા તે ફળ લેવા માટે મનુષ્યા વક્ષાને પણ નુકશાન કરે છે. મારની કલગી ખાતર મારને મારે છે. તેની જેમ મારી સ્થિતી થઈ ને હુ નાની એટલે ઉમરમાં છેટી હતી ત્યારે મારા ભાઇઓના આગ્રહથી પશુઓની ભાષા શીખી, તેનુ ફળ મારે આજે ભગવવુ પડે છે. તે સાંભળતા સસરાએ ક્ષમા માંગી.
શીલવતી સમજી હતી પણુ જ્યાં વિવેક ન હોય ત્યાં શુ ખેલવુ" અથવા વડીલો જયાં સુધી ખુલાસે ન માંગે ત્યાં માલવુ નકામુ છે.
ચક
હવે શીલવતી સસરાજીએ માફી માંગી એટલે કહ્યું કે હું શિયાળના સાંભળી ઘડા લઇ નંદીએ ગઈ' તેનુ કારણ એ હતુ કે શિયાળે એ સૂચના કરી કે ઘરેણાંથી ભરપુર મડદું નદીમાં તણાય છે.' એ સાંભળી દાગીનાના ઘા ભરી હુ. આવી અત્યારે આ કાગડી કર બા માગે છે તે કહે છે કે અરિયાના ઝાડ નીચે દેશ લાખ સાન ચા છે' પણ મેં કાગડાને કીધું તું સમાચાર આપે છે ને હુ' જાવ લઈ આવુ. પણ અનને થાય છે. માટે તું જા હજુ એમ શીલવતી વાત કરે છે ત્યાં તેના સમશ વાત સાચી છે કે ખેાટી તે સત્ય કરવા ખેાદી જોયુ તા જે પ્રમાણે શીલવતીએ કહ્યું તે પ્રમાણે સાન યા નીકળ્યા, પછી કાગડાને, કર એ આપ્યા.