SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વર્ષ-૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : * , ' ૩૦૩ હવે શેઠ વહુને વગોવે કે વખાણ કરે વાચકો વિચારે શેઠ વહુના વખાણું 4 કરવા લાગ્યાને દ્રવ્ય ભરી પાછા વળ્યા હવે જે તે ગયા તેજ રફતે પાછા ફરતા તે તે જ છે શહેર નગર આવ્યા હવે જ્યાં જ્યાં શેઠે કહ્યું હતું ત્યાં ત્યાં પાછુ પૂછવા લાગ્યા કે છે આ નગર તમે ઉજજડ કેમ કહ્યું હતું તે વહુ કહે આપણું આ શહેરમાં કોઇ સગુણ - સાઈ નહી તે આપણને આ ગામમાં શું કામનું માટે મે કહ્યું વલી આગળ ચાલતા જે { ઉજજડ ગામ હતું તે આવ્યું ત્યારે પાછું પૂછયું આ તે ઉજજડ છે. તેને વસ્તીવાળુ છે કેમ કહ્યું તે કહે મારા મામાનું ઘર જેથી આપણે સત્કાર વગેરે થય માટે કહ્યું. તે તે આગળ ચાલતા વડ આવ્યો તે કહે તમે છાપે છેડી હર કેમ બેઠા હતા તે ૧ વહ કહે કાગડે વડ ઉપર બેસે અને જે શી ઉપર ચરકે તે છ માસમાં જેના ઉપર 3 ચમકે તેના પતિને અનર્થ થાય વલી મુળમાં સાંપ વિગેરેને સંભાળવા માટે વલી યાત છે આવું સસરાજીને કે સુભટને કાયર કેમ કહ્યો હતે તો શીલવત કહે તેણે ઘા પીકી { ખાષા હતા માટે. મગના ખેતર માટે વિપરીત કેમ બન્યા તે કહે લેણદારે લઇન - લય, તે તે તાલેવાન થાય નહીંતર ગરીબ જ રહે કારણે ખેડુતે મોટા ભાગે દે, શ કરી ખેતી ખાઈ જાય પછી લેણાવાર લઈ જાય તે તાલેવાન કેમ થઈ શકે માટે કીધુ હતું કે 8 સસરાજી શાવ્યા ચાલે તમે મેડી સહિત નદી મેં ના કહેવા છતાં કેમ ઉતર્યા તે વહુ કહે નદીમાં ટા, કાંકરા હોય તે મારા કમળ પગમાં વાગી જાય તે માટે હેરાન થવું પડે માટે બધા જવાબ સંતોષ કારક માલવાથી શેઠ એટલે શીલવતીના સસરાજી સંdષ પામ્યા, ને ઘરને તમામ ભાર કે કે સત્તાકે શીલવતીને સોંપી હવે છે કે કાળ જતા તેના સાસુ સસરા સ્વર્ગમાં ગયા તેવામાં રાજને ત્યાં જ મંત્રીઓ તે હતા હવે પાંચમાં મંત્રી રાખવે તે પણ પરિક્ષા વિના કેમ રખાય માટે ? છે પરીક્ષા કરવા સભામાં એક પ્રશ્ન પૂછ્યું કે- “મને પાટુ મારે તેને શું આપવું દરેકે 1 દંડ કરવાની વાત કરી પરંતુ શીલવંતીને આ વાતની ખબર પડતા તેને તેના પતિને જ જે કહ્યું કે તમે કહી આવે કે તેને નુપુર આપવા તે તે અજીતસેને રાજાને કહ્યું કે તેને “તુપુર આપવા” આમ સાંભળતા જ રાજ મનમાં ખુશ થય ને તેને પાંરામ મંત્રી છે બનાવ્યો હવે કઈ વખત રાજા સિંહસેનને જીતવા અજીતસેનને સાથે લઈ રાજા * જવાના હતા ત્યારે અજીતસેનને પત્નીની ચિંતા થવા લાગી ત્યારે શીલવતીને ખ્યાલ | આવ્યો તો તેણીએ પિતાના પતિના ગળામાં માળા પહેરાવી ને કહ્યું કે-“આ માળા ન કર { કરમાય ત્યાં સુધી મારૂં શિયળ અખંડ સમજવું? રસ્તામાં જતા રાજાને પુષ્પનગરની છે 4 અટવીમાં અછતસેનના ગળામાં તાજી માળા જઈ આશ્ચર્ય થયું ને અને પૂછીને જાણી ૧ લીધું બધાને જાણ થઈ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy