________________
હશી લ વ તી કે
-
પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. જામનગર
冬冬
! 安福 佘本中變:亨發
આ જ ખૂદ્વીપમાં શીલવતી સતી થઇ તેની નામાવલી સેાળ સતીઓના છ'ઇમાં તેમજ ભરહેસરમાં વિગેરે ઘણા જ ઠેકાણે વાંચવા મલે છે.
આપણે શીલવતીના નામ લઇએ ત્યાં આપણને પણ ખળ મલે છે અને શીલવતીએમાં આ શીલવતી નામની સતી છે જે જમૂદ્રીપના દક્ષિણ ભરત ખંડમાં અનેક દેશ નગર ગામે છે તેમાં નદપુર નગરના અમદન રાજાના રાજ્યમાં રત્નાકર શેઠ અને શ્રી નામની ધમ પત્નિથી અજિતસેન નામના પુત્ર થયા તે મગળપુરીના જીનદત્ત શેઠની પુત્રી શીલવતી સાથે સ'સારી સ`બધથી જોડાયા.
નામના
.
એને
શસાર સુખ વિલસતા કૈાઇ એક દિવસે રાતમાં શીલવ'તી શિયાળના શબ્દ સાંભળી શબ્દ સાંભળતા ઘડા લઈ નદીએ ગઇ ને થાડીવાર પછી ઘડા પાા લઇ ઘરે આવી ઘડા એક બાજુ મુકી સુઇ ગઈ પણ તેના સસરા જાગતા હતા તેથી તેની હીલ ચાલ જોઇ શકાશીલ થયેા એટલે તે બહાર ગઈ પાછી આવી ઘડો પાસે છેડી સૂઇ ગઇ આદિ પેતાની પત્નીને તથા પુત્રને આ બાબત જણાવી ત્યાર પછી બધાએ ભેગા થઈ નિ ય ચે કે શીલવતીને તેના પિતાને ઘરે મેકલી દેવી પણ એમ થાડી જાય મૂકવા પણુ કેમ જવાય તે માટે તેના પિતાને ઘેરથી શીલવતીને ખેલાવવાના સમાચારનું મ્હાનુ` મતાવીને રથમાં ચાલ્યા હવે રસ્તામાં આગળ એક નદી આવી ત્યારે સસરાજીએ કહ્યુ પગની માજડી ઉતારી નદી ઉત્તરવી તે સાંભળતા છતાં શીલવતી માજડી સહિત જ નદી ઉતરી તેમ કરતી જોઇ શેઠે વિચાયુ કે કેવી વિવેક વગરની વહુ છે આવીને થુ કરીએ એમ મનમાં વિચારે છે ને આગળ ચાલે છે ત્યાં મગનુ ખેતર આવ્યું. ખેતરમાં પક સારા થયેલા જોઈ શેઠ બેલ્યા વાહ આ ખેતરના માલિક તા વાહ (પૈસાનાળા થઈ જશે) ન્યાલ થઈ જશે આમ સસરાજી આવ્યા તે વહુ સાંભળી સાંભળતા વહુ ખેલી કાઈ ખાઈ નહી" જાય કેાઈ ચારી કરી નહી જાય તા નહી"તર નહી. આમ નહુ ખેલી તે તેના સસરા (શઠ) સાંભળ્યાને શોઠ ખલ્યા અરે અરે? આ વહુ તે કેવી છે જે એલીએ તેમાં વચમાં ડખકુ મુકે વલી આગળ ચાલવાનું શરૂ કર્યુ. ત્યાં ચાલતાં ચાલતા ઋદ્ધિવાળુ શહેર આવ્યું તે શઠ બેથા કેવુ સરસ શહેર છે સાંભળતા વહુ એટલે શીલવ‘તી બાલી ‘ઉજજડ હાત તા સારૂ થાત' આ સાંભળતા શોઠ કહે 1 વહુ તા મસ્કરી માર લાગે છે એમ આગળ જાય છે તે એક સુભટ શરુના ઘા લાગવાથી જમીન ઉપર પડેલે જોઈ તેના સાહસના એટલે પરાક્રમના સસરાએ વખાણ કર્યા ત્યા ఖన్ద్రల