________________
વર્ષ -૯ અક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬
:.200
કાઇકે ગભાવાસને, કોઈએ પરાધીનતાને તા ાઈએ ઇન્દ્વિતાને અને ઈશ અતિ રાગી દશાને એમ ભિન્ન ભિન્ન રીતે નજીની વ્યાખ્યા કહી તે વાસ્તવિક ન હોઈ રાણીને સતષ થયા નહિ' છેવટે કાઇ પાસે જાણવા મળ્યુ કે આ ખાબત જૈનમુનિ જાણુતા ડાય છે. એટલે રાજારાણી ઉપાશ્રયે ગયા.
તેમણે કહ્યું. રાજા ? નરક સાત છે. સાતે નરકના આયુષ્ય, શરીર પ્રમાણું, જુદાજુદા છે. તેઓ સદા અશુભ કેશ્યવાળા, અનંત વેદનાથી વ્યથિત હાય છે. દીઠા ન ગમે તેવા ત્રિત્મત્ઝ તેમના શરીર હોય છે રૌદ્ર પરિણામવાળા કલેશમય જીવનવાળા તેમેને પરમાધામી દેવાથી થતી તેમજ પેાતાના ક્ષેત્રમાંથી થતી વેદનાને અંત હા નથી ક્ષુધા અને તરસના પણ પાર હોતા નથી. ઇત્યાદિ સ્વપ્નમાં જોયા પ્રમાણે શાખા હવાલ સાંભળી રાણી પણ ખેલી ' તમને પણ મારા જેવા જ સ્વપ્ન આવે છે ?
તેણે કહ્યુ ભટ્ટ ? આ સ્વપ્નની નહિ' પણુ નકકર વાત છે. જીનેશ્વરદેવના આગમામાં સૌંસારનુ યથાર્થ સ્વરૂપ બતાવવામાં આવ્યુ' છે. રાણીએ પૂછ્યું' મહારાજજી શાથી નરકે ઉત્પન્ન થવું પડે છે ? ઇત્યાદિ બેધ સાંભળી રાજાસણી પાછા આવ્યા. એ રાત્રિએ દૈવ રાણીને દૈવલેાકના સુખ વૈભવના સપના બતાવ્યા.
રાષ્ટ્ર, રાનને લઈને ઉપાશ્રયે આવીને સ્વર્ગનું વર્ણન હુબહુ સ્વપ્નમાં જોયા પ્રમાણે સાંભળી પ્રુષ્ઠ રાજી થઈ પૂછવા લાગી કે સ્વગ શાથી મૂળે ? મહારાજજીએ કહ્યું કે શ્રાવક કે સાધુજીના ધમ પાળવાથી જીવ વગે જાય ઇત્યાદિ સાંભળતા તેને સાધુ ધમ ની રૂચિ જાગતાં તેણે રાજને કહ્યું અનુમતિ હોય તે હું દીક્ષા લઉં' મને ખુબ ભાવ જાગે છે. સજાએ કહ્યું કે તારા વગર હુ' રહી જ ન શકુ ઘેર આવી ચણીએ ઘણા જ આગ્રહ કર્યો, ત્યારે રાજાએ કહ્યુ કે પ્રતિદિવસ રાજમહેલમાં આહાર લેવા આવ તા અનુમતિ આપુ . તેણીએ સ્વીકાર કરવાથી મહામહેાત્સવ પૂર્વક રાણીને દીક્ષા અપાવી પેાતે આપેલા વચન મુજબ રાણી પૃપચૂલા સાધ્વી દિવસમાં એકવાર તેા મહેલમાં આવતા અને રાજાને દર્શન આપતા.
કેટલાક સમય પછી નાનખળે દુષ્કાળ પડતા જાણી મહારાજે પાતાના શિષ્યાને અન્યત્ર વિહાર કરી જવા ફરમાવ્યું અને તે અવસ્થાને કારણે ત્યાં જ રહ્યા. સાવી પુપચુલા વૃધ્ધ આચાર્ય મહારાજની આહાર-પાણી આદિની વૈયાવચ્ચ સેવા-શુશ્રુષા અગ્લાન ભાવે કરવા લાગ્યા.
એ ગીતા ગુરુના સેવનથી તેમની શ્રદ્ધા-જ્ઞાન આદિ પકવ અને આત્મા પુષ્ટ થવા લાગ્યા. આમ કરતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગોચરી લાવવાના ક્રમ ચાલુ જ હતા
પેાતાને અનુકુળ અને રુચિ પ્રમાણેના આહાર જોઇ તેમણે એકવાર પૂછ્યું. તુ અભીષ્ટ લાવે છે તે શાથી? કાંઈ જ્ઞાન વગેરે થયું છે. એમણે કહ્યુ` સહવાસથી સમજણુ