________________
8
વર્ષ ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-
' '.
૨૯૭.
? તે મકાનની અંદર, અંડરગ્રાઉન્ડ, ભેજ ને ઘંઘાટરહિત વાતાવરણમાં જ્ઞાભંડાર ઊભા. છે કરાવી શકાય.
- ભારતદેશના માત્ર દસ હજાર જેને દરરોજ ઓછામાં ઓછા પાંચ શ્લોક પણ છે તે લખવાનો સંકલ્પ કરે તે વરસે દેઢથી બે કરોડ કલેક પ્રમાણ સાહિત્યનું હસ્ત: લેખન થઈ શકે ને એ દ્વારા શ્રુતવારસાને હજારો વર્ષો સુધી ટકાવવામાં પિતાને ફાળો છે નેધાવી શકે.
જ્ઞાનપંચમીને દિવસે પારંપરિક પેન્સિલટના ઢગલા કે પછી જેને ઉપાડવા છે માટે એ માણસે રાખવા પડે એ રીતે ઉજવણી ન કરતાં, ભંડારમાં પેસી ગયેલા ભેજને ! 8 ફૂર કરવા નજીકના જ્ઞાનભંડારને ખેલી, પવિત્ર પ્રતેને ખોલી તકે વગેરે આપી ભેજ
દૂર કરાય, ઉખડી ગયેલા પૂંઠા વગેરે ફરીથી ચઢાવાય, નવી ડાવર્જની પિટલીએ ? 4 મૂકાય, પૂંઠ વિનાના નવા પુસતકે કે પ્રતેને પૂંઠા, પૂઠિયા ને બંધને ચઢાવાય ના ) ૨ થયેલા ખવાઈ ગયેલા બંધને નવા ચઢાવાય કે મેલા થયેલાને ઘેઈને ફરી ચઢાવાય,
સીસમાદિના નવા કબાટ અર્પણ કરાય, પૈસા આપી લહિયાઓ રખાય, જોઈતા નવા પુસ્તકે ને તે વસાવાય તે સાચા અર્થમાં જ્ઞાનપંચમીની આરાધના સફળ થઈ ગણાય. જે ડિક ૫ણ શ્રાવક-શ્રાવિકા વગર વગૃત થઈ, આ રીતે હસ્તલેખન કરવા કરાવવાને આ સંકલ્પ કરી આગળ આવે તે મોટા પાયા પર જ્ઞાનભંડારે તૈયાર થઈ શકે.
દુનિયા પૈસાની પૂજારી
ન્યાયનીતિને નેવે મૂકીને, અનીતિ આચરનારી, સ્નેહ સંબંધ ભૂલીને બનતી, સવાથની સહચારી. મોટા ગોટા બેટા કરતી, દંભે ભરી એ સારી.
લેભે લપટી બનીને કપટી કરે માયાની યારી,. ચંચળ ચપળાના ચમકારે થઈ મોહાંધ વિકારી
ભ્રષ્ટાચારે ભમતી નિત બની અધમ અધિકારી પૈસે ભાઈ પૈસે સગાઈ, પૈસે મેટાઈ ભારી, નરસિંહ' જગમાં પૈસા જઈ શું સાર ભૂલ્યા સંસારી.
–શ્રી નૃસિંહપ્રસાદજી-રાજકોટ