________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અમરને વિશેષાંક !
પિતાને પ્રતમાંથી વાંચવાના આગ્રહમાં વહેરાવવાના ચઢાવાની પડાપડી થતી હોય. માટે આ
સેંકડે વર્ષો સુધી ટકે એવા હાથ બનાવટના કાગળમાં લહિયાઓ પાસે આગમ લખાવી છે ૨ શકાય.
એ ઉપરાંત “ગૃહજ્ઞાનભંડાર જે શક્ય ન હોય તે છેવટે ઉપાશ્રય આદિમાં જે જ્ઞાનભંડાર હોય એમાં તન-મન-ધનની મદદ કરી શકાય. જેમ કે સાધનસંપન્ન શ્રાવક છે બેહિસાબ આરંભસમારંભથી ગોદરેજ જેવી કંપનીઓના કારખાનામાં બનેલા લોખંડના કબાટેની બદલે જાડા પાટિયાના ભેજ વગેરે હવામાનના ફેરફારોને ઝીલી શકે એવા રહિડા, સાગ, સીસમ-સુખડના લાકડાના કબાટે જે ભેજ શેષી શકે તેવા કતરણીવાળા ? કબાટે જ્ઞાનભંડારોને અપણ કરી શકાય. પ્રતની બંને બાજુ સુરક્ષા માટે રાખવામાં !
આવતી પાટી રૂપે ખાદી ભંડારના હાથ બનાવટના ઓછા આરંભથી તૈયાર થયેલા પૂંઠા ? ૨ ૫૨ અનબ્લડ સફેદ જાડું કપડું ઘરે બનાવેલી આટાની લાહીથી ચીટકાવીને તૈયાર છે
થયેલા પંઠિયા જ્ઞાનભંડારમાં અર્પણ કરી શકાય. શ્રાવિકાઓને ઘરે બેસીને પણ વિવિધતા છે સાથે મૃતભકિત કરવી હોય તે આવા પંકિયા દ્વારા કળાકૌશલ બતાવીને જ્ઞાનભંડારોની ૬ અછત પૂરી કરી શકે. .
“તજિયા બરૂને નામે ઓળખાતી કલ કે જેમાં સાહી ચુસવાની ક્ષમતા વધુ છે A Rય અને એકવાર શાહીમાં બળીને ઘણું લખી શકાય, તેમજ ઘસાય તે રીફીલની ? ૧ જેમ ફેંકી ન દેતાં, છોલીને તરત તૈયાર કરી શકાય એવી કલમની ભેટ ધરી શકાય. 4 નકામી પેન્સિલે અને નેટબુકાના ઢગલા શ્રુતજ્ઞાન પાસે કરવા કરતાં આવા ઉપયોગી કલમ, પૂઠિયા કે એળિયાને એ ભવ્ય વારસે ફરી જીવંત કરવા જેવું છે. “એળિયું કે “ફટિયા તરીકે ઓળખાતા એ સાધનમાં ચોક્કસ અંતરે દેરીઓ એવી રીતે ગોઠવેલી છે હોય છે કે એની ઉપર કાગળ મૂકીને દબાવવાથી સળ એની મેળે જ પડે જેથી લઈને માટે વપરાતી સહીથી ખવાતા કાગળને ભય આપોઆપ દૂર થઈ જાય છે.
કાગળ કે કબાટમાં છવાત ન પડે એ માટે રસાયણથી બનેલી ડામરની ગળી રે એને બદલે ગાંધીને ત્યાંથી મળતી ઘેડાવજનું ચુર્ણ કરીને રખાય તે જીવાતનો ભય ટળી શકે છે. પ્રતેના બંધન માટેનું કપડુંયે વહેરાવી શકાય અથવા સીવણ જાણતી બહેને સીવીને પણ આપી શકે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતે અને છતાંયે જ્ઞાન
ભકિતથી છલકાતાં હૃદયવાળે શ્રાવક પણ આ રીતે તે ભકિત કરી શકે. પ્લાસ્ટિકના 8 સાપડાઓને બદલે સુખડ-સાગ સીસમના સાપડા કે માટીના ખડિયા દ્વારા જ્ઞાનભકિત જ થઈ શકે છે. દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય પર પણ સરકારની નજર બગડવાને સંભવ હોય છે