SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨૯૪ : - શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક ? - - | છે, પુસ્તકે હજારોની સંખ્યામાં મળી જાય છે પણ તેના પ્રત્યેના ભક્તિ અને બહુમાન 5 ભાવ ઘટયાં છે. છાપાં-ચોપાનિયાની જેમ ધાર્મિક ગ્રન્થ પણ પસ્તીમાં વેચાવા માંડયા છે. ' શ્રતની ઘોર આશાતના થઈ રહી છે. ત્યારે શ્રુતનો જથ્થો ઓછો હતો છતાં જ્ઞાન છે 1 અને જ્ઞાની પ્રત્યે ભક્તિભાવ અપાર હતું. મહાપુરુષોએ પોતે અંતરથી ઉપથી ભાવપૂર્વક ? 3 લખેલા એ ગ્રન્થ હાથમાં આવતાં અને આહલાદ થતે, એમની પવિત્રતાની છાંટ 4 1 આ૫૭ સુધી પહોંચી શકતી. વૈરાગ્ય, ત્યાગ, તત્વજ્ઞાન અને ધર્માનુષ્ઠાને વડે અધ્યાત્મ છે રસમાં ડૂબનારા મુનિજનના પવિત્ર હાથના પરમાણુઓને સ્પર્શ થતાં જ વૈરાગ્ય અને ૨ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને એ મહાપુરૂને સાક્ષાત્ પ્રત્યક્ષ મળવા જેટલી પ્રસન્નતા થાય છે. ગુરૂ-શિષ્ય ભાવ ટકી રહે છે. જયારે છાપેલું પુસ્તલ ખવાઈ જશે તે બીજુ છે મળશે એવી ભાવનાથી એના સંરક્ષણની ભાવનાને અંત થયું છે. એના બહુમાનને # ભાવ ચાલે ગયે છે. છાપવા માટે આપવા પડતા દબાણ અને રાસાયણિક તેમજ આજે છે તે પ્રાણી જ પદાર્થોમાંથી બનાવેલી સહીથી છપાયેલા કાગળ સમય જતા ખવાય છે. ! છે એનું આયુષ્ય ઘટે છે. કાગળનું ચલણ તે સમયે પ્રચલિત હોવા છતાં પૂર્વાચાર્યોએ છે તાડપત્રને ઉપયોગ કર્યો એની પાછળનું મુખ્ય કારણ એનું ટકાઉપણું જ છે. એક છાપેલા પુસ્તકમાં રહી ગયેલી મટી ક્ષતિ આગમવિરૂધ્ધ વાકય પણ હજારે પુસ્તકમાં– { નકલમાં કાયમ રહે છે. છે દુનિયાભરમાં પહોંચેલા પુસ્તકમાં એ સુધારી શકાતી નથી. જયારે હાથે લખા. 1 યેલા ચેડા ગ્રન્થમાં એ ભૂલને સહેલાઈથી દૂર કરી શકાય છે. મહાજ્ઞાની એવા મહા( પુરૂષોએ અનેકવિધ પદ્ધતિઓ વિકસાવીને લખેલ પ્રતેને વાંચવામાં બુદ્ધિ કસવી પડે છે ? { આમ આ હસ્તપ્રત બુધિવિકાસમાં અનેરું મહત્તવ ધરાવે છે. “જૈનચિત્રક૯૫દ્ર મ” ! પુસ્તકની પ્રસ્તાવના રૂપે રહેલો, મુનિ મુન્યવિજ્યજી મ.ને “લેખનકળા” વિભાગ વાંચીએ છે ત્યારે જેને તવારીખના એ મહાપુરૂષની ભવ્ય કળાસૂજ અને સાહિત્યરૂચિ પર આફરિન પિકારાઈ જવાય એવા ચિ, એવી રચનાએ, એટલી લેખનકળા સામગ્રીને તાગ મળે છે ! ' જ્યારે આજે આડંબર વધે છે. નક્કર બેધ, બુધિશક્તિને વિકાસ થાય એવી રચનાઓ ઘટી છે. ઉપરાંત લખવાથી મનની એકાગ્રતા રહે છે. દશવાર વાંચવા દ્વારા જેટલું યાદ રહે તેટલું એકવાર લખવાથી રહે છે. છપાયેલા પુસ્તકોના પ્રચાર અને વિતરણ માટે યાંત્રિક સાધનોના ઉપયોગથી યંત્રવાદનું પોષણ થાય છે અને અલભ્ય, અપૂવ એ શ્રુતવાર સામાન્યજન પાસે યે સુલભ બની જાય છે. અને એથી આગમને “અ” પણ નહીં જાણનારાએ આજે પર્યુષણદિમાં પ્રવચનમાળાઓના પ્રમુખ બની જાય કે - નગરના રાજારાસ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy