________________
- અંતરના અધિયારા એરડાના અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનને પ્રકાશ રેલાવનારૂં { પર્વ એટલે જેનેનું જ્ઞાનપંચમી પર્વ. પંચમકાળમાં આત્માને પટ્ટલિક ભાવના રસમાંથી છે. બહાર કાઢી આધ્યાત્મિક ભાવમાં જેડનાર સર્વશ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી જિન પ્રતિમા અને ૬ શ્રી જિનાગમ જ છે. વર્તમાન કાળમાં સમ્યગુદર્શન ગુણને ખીલવવા કે નિર્મળ કરવામાં 4 પરમ આલંબનરૂપ એવી શ્રી જિન પ્રતિમાઓ ભરાવવી કે શ્રી જિનમંદિરોના નિર્માણની { પ્રવૃત્તિ હજીયે આ કાળમાં કંઈક અંશે ટકી રહેવા પામી છે. પણ સમ્યગજ્ઞાનને નિર્મળ છે કરવામાં શ્રેષ્ઠ આલંબનરુપ, સર્વદેશ અને સર્વકાળે અજોડ સાહિત્ય ગણાવા એવા શ્રી ? છે જિનાગમ'ના સંરક્ષણ કે સંવર્ધન તરફ દુર્લક્ષય સેવાઈ રહ્યું છે. જ્ઞાન અને જ્ઞાનીની છે 8 દ્વારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ કરવામાં આલંબનરૂપ “જ્ઞાનપંચમી પર્વ જ્યારે ? નજીક આવી રહ્યું છે ત્યારે એની મહત્તાને સમજીએ તે કંઈક અજ્ઞાનના અઘારા ઉલેચી સકવા સમર્થ બનીશું.
છે કે સમકિત શ્રદ્ધાવંતને ઉપન્ય જ્ઞાનપ્રકાશ.... જ
–નીલીમા જતીન શાહ-મુંબઈ
દ્વાદશાંગીની રચના થયા બાદ પૂ. શ્રી ગૌતમસ્વામી મહારાજાની પાટ પરંપરામાં હું R પૂજ્ય સુધર્માસ્વામીથી માંડીને છેક દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની શ્રમણ સંસ્થામાં આ
શ્રતવાસે મુખપાઠ રૂપે જ અખંડિત રીતે વહ્યો. ગુરુ પિતાના એગ્ય શિષ્યને મુખેથી જ છે સૂત્ર અને અર્થની વાચના આપે અને શિષ્ય પણ કંઠસ્થ કરી એ જ્ઞાનવારસાને આગળ છે
ધપાવે. પણ ત્યારબાદ કાળના પ્રભાવે ને પક્ષમની મંદતા થવાને કારણે ભૂલાઈ છે છે જવા માંડેલા એ જ્ઞાનના વારસાને ગ્રંથારુઢ કરવાનો પ્રયાસ “વલભીમાં પાંચ { આચાર્યોની હાજરીમાં પૂજય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ કર્યું. જેમને જે-જે રી તે જે-જે યાદ હતું એ તાડપત્ર પર કે કાંસ્ય, તામ્ર, રૂય કે સુવર્ણપ પર લખાવા માંડયું.
વીતરાગના શાસનના એ કૃતવારસાને અખલિત રાખવામાં વીતરાગના શાસનના હું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફાળો કંઈ ઓછો નથી. ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ હેય કે, સાડા ત્રણ ક્રોડ લેક પ્રમાણ સાહિત્યની રચના કરનાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. હોય કે પછી જેમના રચેલા એકાદ કલેકને સમ8 જાવવા બીજા આખા એક ગ્રંથની રચના કરવી પડે એવા આગમના અમૃતમાંથી સાર છે A કાઢીને રચાયેલાં પૂ. મહોપાધ્યાય યશવિજયજી મ.ના ગળ્યું હોય એ દરેકને સાચવવા