________________
વર્ષ ૯- અક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ :
૨૦૧
નહિ.... આવી રીતે પરોપકારતા.... અન્યને સહાય કરવાપણુ વિ. અગણિત ગુણ્ણાના
ઢગલા હતાં.
૨૨તામાં કોઈપણ સાધુ-સાઘ્વી મલે કંઇપણ જરૂરત હાય તા તરત જ તેમને એ ઉપકરણા આપી કૃતાર્થ બનતાં.
એટલે એક સાધ્વીજી પાસે વધારે જોડ ઉપડાવતાં કે કયારેક કોઈને રસ્તામાં જરૂર પડી તે આપણને લાભ મળે.
અવા આવા ઉમદા વિચારોવાળા પૂ. ઇનશ્રીજી મહારાજ જૈન શાસનમાં પ"કાઈ ગયા. પ્રભવિક બની ગયા.
ખુબ ભવભીરૂ હતાં. નિકટવિ હોય તેમ પાસે રહેનારાને જરૂર લાગતુ' વાપ૨વામાં મહાત્યાગી જેમ બને તેમ ઓછા દ્રવ્યથી ચલાવતાં
સ'યેાજતા દોષ પ્રાય: ન લગાડતાં, હિતશિક્ષા પ્રકૃષ્ટ ફરમાવતાં-મહાપુણ્યાદ સૌંયમરૂપી સામ્રાજય પ્રાપ્ત થયુ છે તે પ્રમાદમાં વેડફી ન નાંખશેા. અપ્રમ-પ્રભાવમાં સદા તત્પર રહેતાં શીખવુ..
એક બીજાને સહાયક બનવું, સહાય કરે તે સાધુ કહેવાય- વિગેરે વિગેરે સુ'દર હિતશિક્ષા ફરમાવી આશ્રિતને ઉધાર કરતાં. એ રીતે શ્રાવિકા વર્ગમાં પણ સુ`દર એધ આપી સૌંસાર જેવા છે તેવા આળખાવતાં.
ગામગામ દેશ-પ્રદેશેામાં વિચરી શાસન પ્રભાવના કરતાં ૨૦૨૨ ની સાલમાં પાટણ મુક મે વૈશાખ સુદ્ઘિ (અક્ષય તૃતીયા) ત્રીજના દિવસે ખુબ સમાધિભાવમાં રમતાં અપૂર્વ જાગૃતિ દ્વારા પંડિત મૃત્યુને વર્યાં. ગુણીજનાના ગુણ શે આળખાય ? આવા અણુમાલ શ્રમણી રત્ના પૂ. પાદ પ્રાંત વિદુષી દનશ્રીજી મહારાજ મહાન શાસન પ્રભાવિકા અન્યા, કોટી વંદના....વંદના...એ જ....
(અનુસ ́ધાન પેઈજ ૨૮૬ નુ ચાલુ) પુષ્પચૂલા-આાર્યાં ગુરુને પણ કેવળજ્ઞાન દાત્રી બની.
શ્રી જિનાજ્ઞા મુજબ જેએ સંયમ ધનુ' ચઢતે શુભ પરિણામે યથાશિકત સયમ ધર્મીનુ' પાલન કરી અધ્યાત્મભાવના વિકાસ સાધે તે લઘુકમી આત્માએ સ્વ-પરનુ સાચુ' કલ્યાણ અવશ્યમેવ સાધે જ, માટે જ તે આગમના પાને પાને આણાએ ધમ્મા, એ જિન વચનના અપૂર્વ મહિમા વધુ વામાં આવેલ છે.
શતશઃ વન્દન હૈ ગુરૂને કેવળજ્ઞાન દાત્રી આર્યાં શ્રી પુરુષચૂલાશ્રીજી ને ચારેય નિકાયના દેવતાઓએ આવીને કેવળજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્તિના અપૂવ મહિમા કર્યા તેથી જગતમાં એ સ્થાન પ્રયાગતીર્થ' તરીકે પ્રસિદ્ધિને પામ્યું....