________________
,
શ્રી અણમેલ શ્રમણું રત્ના : (પૂ. પાદ શ્રી દર્શનશ્રીજી મહારાજ) -૫. સાધ્વી શ્રી હર્ષપૂર્ણશ્રીજી મ. - બોરીવલી-મુંબઇ
જેમ સૂર્ય આકાશને અયુદય કરે. જેમ ચંદ્ર રાત્રિને તેજથી અલંકૃત કરે. જેમ કેકીલા (કોયલ) વસંતઋતુની સમક્ષ પંચમ સ્વરમાં અદભુત ગાન કરે.
જેમ મલયાલને પવન જગતના જીવને શીતલતા ને સુગંધિથી સુવાસિત કરે,.. છે અને લેકે આનંદ પામે.'
- તેમ જૈન શાસનની ધરતી પર ઘણા પુણ્યાત્માઓ શાસનને પામી વ કલ્યાણ છે કરી ગયા તેની સુમધુર સુવાસનાથી કયા ભવ્યાત્માએ આનંદપણું ન પામે? હર્ષ છે. પુલકીત ન થાય? અર્થાત્ આનંદ- અભ્યદય પામે.
આ જૈન શાસનની ઘરા ઉપર ઝગમગતા તારલીયાની જેમ ઝળહળ ઝળહળ 8 થતાં શ્રી તીર્થકર ભગવંતે શ્રી ગણધર ભગવંતે શ્રમણ ભગવંતે અને શ્રમણ ભગવંતે અનંતાનંત થઈ ગયાસ્વ-જીવનને-ધન્ય બનાવી ગયા.
ચતુર્વિધ સંઘના બીજા નંબરના સ્થાને શ્રી શ્રમણી ભગવતે શેભી રહ્યા છે......! ભૂતકાળમાં અનંતાનંત થયા.... ભાવિકાળમાં અનંતાનંત થવાના વર્તમાનમાં વિચારી ઇ રહ્યા છે.
આ મહાશ્રમણી ભગવંતે આર્યા ચંદનબાળાજી ભગવંત-- આર્યા મૃગાવતીજી ભગવંત 8 આર્યા બ્રાહી-સુંદરજી ભગવંત- આર્યા રજીમતીજી ભગવંત વિગેરે વિગેરે જેને જ શાસનની અનેરી જોત જગાવી કેવલજ્ઞાન વરી અનંતસિદ્ધિ સુખને વર્યા છે. ભાણીમાં 4 અનંત વરવાના.
શાસન પ્રભાવક શ્રમણીરત્નો વિશેષાંક બહાર પડવાને...તેમાં લેખ લખવાનું છે નિમંત્રણ મળ્યું મહદ્ સુભાગ્યે ગુણીજના ગુણ ગાવાની આલેખવાની તક મળી. આ
શ્રમણ પ્રધાન શ્રી સંઘમાં પણ બીજા નંબરના સ્થાને શમણગણ રહી...જેન ! છે શાસમમાં સ્વ-પરનું કલ્યાણ સાધી રહયા છે. '
તેમાંના એક અણમોલ શમણીરત્ના પૂજ્યપાદ પ્રશાંત વિદુષી સાવીરના શ્રી દર્શનશ્રીજી મહારાજ આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૭૦માં માગશર વરિ
રહ્યા
છે.
!
' ,
"
?'