________________
૨૮૬ :
• શ્રી જૈન શાસન (અઠવાŚિક) શ્રમણીરત્ન વિશેષાંક
છાપુ? રાણીએ, આચાર્યશ્રીની રજા લઇને હા, પાડી, અને ભારે ભાવેજ્ઞાસથી સંય મ ગ્રહણું કર્યું..
રાજ રાજાના ત્યાંથી ભિક્ષા લાવે છે. હવે જ ધાબળ ક્ષીણ થવાથી અણુિં કાપુત્ર આચાય શ્રીએ સર્વ સમુદાયને અન્યત્ર વિહાર કરાવ્યા. શરીર ક્ષીણ થવથી આર્યાશ્રી પુષ્પચૂલાશ્રીજી ગોચરી-પાણી આદિ નિર્દોષ લાવીને આચાય શ્રીની ચડતે પરિણામે ભક્તિ કરે છે, અપ્રતિવાદી વૈયાવૃત્ય ગુણુને સ્વભાવ મત્ર બનાવ્યા, સાથે સાથે નિરતીચાર સંયમ પાલનના પ્રભાવે અષ્ટપ્રવચન માતાની લાડલી સાવી બની ગઈ,
શ્રી જિનવચન ઉપર અટલશ્રદ્ધા-ગુરૂબહુમાન પૂર્વકની ભકિતના પ્રભાવે શુભધ્યાને ક્ષપકશ્રણિ માંડી ઘાતીકમ ના નાશથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. છતાંય ગુરૂભક્તિ એવી જ કરે છે કારણ કે કેવલી ભગવતા પણું પૂર્વવત વિનયાદિને આચરે જ, જ્યાં સુધી કેવળજ્ઞાન થએલાનું જ્ઞાન અન્યને ન થાય ત્યાં સુધી
એકવાર સળધાર વરસાદમાં ગોચરી લાવી આચાર્ય શ્રીને આપે છે. ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ` કે તુ' તત્વની જાણ અકાય જીવાની વિરાધના કરીને કેમ ભિક્ષા લઇ આવી ? ત્યારે કેવલી સાધ્વીજીએ કહયું કે, અચિત્તવર્ષમાં લઈ આવી છું. તે કેવી રીતે જાણ્યુ` કે આ ચિત્ત જલ વધે છે, ત્યારે કહયું કે, જ્ઞાનથી...આચાય શ્રી વિચારે છે કે આ કેવલજ્ઞાન વિના શકય જ નથી, મે' કેવળીની ભકિત લીધી? વાર આરાધના થઈ. ખૂબ જ ખિન્ન થયાં. ત્યારે કેવલી સાવીએ કહયું કે :
તમે અવૃતિ ન કરે, ગંગા નદી ઉતરતાં આપને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. ચ્છા સાંભળીને શ્રી મણિ કાપુત્ર આચાય શ્રી તુરત ઉભા થયાં. ચાલીને ગંગા નદીએ આવ્યાં મહાપુરૂષ આત્મકથાણુકર અવસરે કદાપી પ્રમાઇ ન જ સેવે. લેાકેાથી રજ નાવમાં આચાય શ્રી ચઢીને જે જે બાજુએ બેસે તે નાવની બાજુ પાણીમાં ડુબે, ભયભીત અનેલા લાકાએ આચાર્ય શ્રીને ઉંચકીને પાણીમાં નાખતા પૂર્વભવીય વરી ધ્રુવે થુલથી વિંધી નાંખ્યા...તે વખતે ભાવદયાથી ભરેલા શ્રી અણુિ કાપુત્ર આચાય વિચારે છે કે મારા શરીરમાંથી નિકળતા રકતથી અકાયાદિ જીવાની ડીસા થઈ રહી છે. એમાં અહિં સાના શુભ્ર પરિણામથી શુકલ ધ્યાનના યોગે ક્ષપકશ્રણિ માંઢી ઘાતી કર્યાંના સંપૂર્ણ નાશથી કેવળજ્ઞાન-કેવલદ’ન પ્રાપ્ત કર્યુ અને આયુષ્ય ઢળીયાના નાશ સાથે અઘાતીકને ખપાવી અક્ષય અવ્યાબાધ મુકિતસુખના શાશ્વતકાલીન ભાકતા બન્યા. આ રીતે પુષ્પચૂલા આર્યાના વચનથી ગગાનદી પાર કરતાં કેવળજ્ઞાન-કેવળદે'ન મેળવ્યુ, તેથી જ આ ( જુએ અનુ. પાના ન, ૨૯૧ ઉ૫૨ )