________________
વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬
,
* ૨૮૫
ઉત્પન્ન થાય અને સ્વામી કેશુ? રાજસભ્યોએ કહ્યું કે, આપ જ, આ રીતે ત્રણવાર જંવાબ મેળવીને શબ્દ છલને ઘટસ્ફોટ કરતાં રાજાએ કહ્યું કે..પુપાવતી રાણએ જે યુગલરને જન્મ આપે છે એને સવામી હું છું હું સજનના સાક્ષિએ ઉભયને લગ્ન મહોત્સવ કરૂં છું. સભાજને મૌન રહ્યાં. ધામધુમથી લગ્ન થઈ ગયું. પુપલપુષ્પચૂલા ઉભયને ભાવતું હતું તે વૈદ્ય કહયું જેવું થઈ ગયું હવે તે નિસંકેચ
પ્રણયલીલામાં મસ્ત બન્યા...પણ આ અવિચારી કરણથી પરમશ્રાવિકા રાણું પુપાવતી છે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંતી બનીને સાધ્વી બની સુંદર સંયમ ધર્મનું પાલન કરી પરમ!
ઋદ્ધિમાન દેવ પણું પ્રાપ્ત કર્યું. શેઠા કાળ પછી પિતા પુપકેતુ પણ યમરાજને છે અતિથી બની ગયે. હવે પુપચૂત મહારાજા બની પ્રજાપાલન કરે છે
બચપણમાં પુષ્પચૂલા પિતાની લાડલી હતી. ભાઈ સાથે લગ્ન થયા બાદ પતીની ૬ અતિ લાડલી...પ્યારી બની ગઈ–ભોગ વિલાસની મસ્તીમાં દિવસે પસાર થાય છે ત્યાં ...
માતા પુપાવતી કે જે દેવરૂપે ઉત્પન થએલી છે–એણે અવધિજ્ઞાનથી જોયું કે પુષ્પચલા છે | Rણી “ભાઈ એવા પતીના પ્યારમાં અત્યંત આસકત છે. આ વિષયભોગમાં મરીને નરકે !
ન જાય તેથી જ નરકમાં રહેલ નારકીઓ કેવી ભયંકર પીડા સતત ભોગવે છે. તે રે સવપ્નમાં બતાવે છે. તેથી અત્યંત ભય પામેલી પુ૫ચૂલ રાજાને સઘળી હકિકત જણાવે છે. ]
વ તુસ્થિતિની સત્યતા જાણવા સારૂ રાજદરબારમાં અનેક ધર્મજ્ઞાતાનું અસિમાન ન ધરાવનાર પાખંડીઓને નરકનું વર્ણન કરવાનું કહેતાં કેઈ યથાર્થ વર્ણન કરી શકતું
નથી. ત્યારે જેને મહર્ષિ અર્ણિકાપુત્ર આચાર્ય યથાર્થ વર્ણન કરે છે–ત્યારે રાણી પુષ્પ- ૧ { ચૂલા પૂછે છે કે મારી જેમ તમને પણ સ્વપ્નો આવ્યા છે ? પુ. આચાર્યશ્રી કહે છે કે
અમ શ્રી અરિહંત વચનથી યથાર્થ જાણીએ છીએ, રાજા-રાણીને પૂર્ણ સંતોષ અને ને શ્રદ્ધા ઉત્પન થઈ–પછી માતાદેવે સ્વપ્નમાં દેવલોક અને ત્યાંની ઋદ્ધિ-સિંધ-દેવદેવીના 8 દેદીપ્યમાન શરીરે, રત્નમય વિમાનો આદિ બતાવ્યા. ' { } આ વાતનું પણ યથાર્થ વર્ણન રાજસભામાં પૂ આચાર્ય શ્રી અણિકાપુત્ર આચાર્ય રે કર્યુ ત્યારે પ્રશ્ન પૂછે કે કેવકની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ત્યારે આચાર્યશ્રીઓ { ફરમાવ્યું કે સર્વજ્ઞ પરમાત્માએ નિષ્પા૫ જીવન જીવવા અને સર્વ કર્મથી મુક્ત બનવા $ સાધુ, ધર્મ કહ્યો છે જેના પ્રતાપે સર્વકર્મ મુક્ત શાશ્વત મેક્ષ સુખની પ્રાપ્તી થાય... છે સરાગ સંયમથી દેવકની પ્રાપ્તિ થાય ત્યારે પુછપચૂલા રાણીએ રાજાને વિનંતી કરી કે, કે હું ભવભ્રમણથી અત્યંત ભયભીત બની છું મને સાધ્વી બનવા રા આપ. અતિ આગ્રહ છે જોઈને રાજાએ કહયું કે, તું ચારિત્ર ગ્રહણ કરીને મારા ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે તે રજા