________________
૨૮૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમરત્ન વિશેષાંક
?
ત્રીજની સુપ્રભાતે (ગરજ ગામમાં જન્મ પામી શાસન પ્રભાવક શ્રમણી રનમાં પ્રવેશી છે સ્વ પરનું કલ્યાણ સાધી ગયા.
ધન્ય ધરા તે ભારતભૂમિ.' અદભુત ધરા તે ગુજરાતભૂમિ. જૈન નગરી કવતિ (અમદાવા)
પિતા સકરચંદભાઈ...માતા શણગારબેન...શુભ કુલ અને શુભ રન કુકિ એ સુમંગલપળે સુપુણ્યદયે સાધના કરવા જ જાણે ન અવતર્યા હોય તેવા (પૂ દર્શનશ્રીજી મ.) સંસારી નામે લીલાવતી. એક નાનો ભાઈ કલ્યાણ.બાલ્યવયમાં બંનેને માતાને છે વિગ થયે. અર્થાત્ માતાજી પરલેકે સિધાવ્યા.
પિતાજી ધર્માનુરાગી સકરચંદભાઈ સુવિહિત પૂજય આચાર્ય ભગવંતેના સંપર્કમાં છે આવ્યા. જૈનધર્મના તો સાંભળ્યા અવગાહ્યા. મનોમન વિચાર્યું કે હવે આ બને છે સુપુણ્યશાળી. સંતનેને પરમાત્માના પુનિત પંથે જ પ્રયાણ કરાવવું સંસારમાં સાર હોય તે આ જ છે. બાકી ભયંકર સંસારની ખાઈનાં. આ સંતાનોને મારે પાડવા નથી.
માતા પિતાની અને જવાબદારી સકરચંદભાઈ ઉપર આવી પણ ન શાસનને ! પામેલા આત્માઓ માટે બીજી નવાઈ ન હતી. શુભ વિચારમાં સુસ્થિત બની બંને નાના બાલુડાને જ પેજ પાસે બેસાડી પરમાત્માના પવિત્ર મંત્રે સંભળાવતાં બેટા ? સંસાર મહાદા નં.
સંયમ જ મહાસુખ, જુ! આપણે બધાએ દી જ લેવાની છે. આ સંસાર ભયંકર છે. તે છોડવા જેવું જ છે...ને મેક્ષે જ જવાનું છે. અર્થાત્ તેને જ મેળવવાને છે. માટે સંયમ વિના કેમ ચાલે ? આ રીતે સુંદર હિતશિક્ષા આપી બંને ! બાળકને સુસંસ્કારથી વિભૂષિત કર્યા. બનાવ્યા બંને પુણ્યશાળીએ આત્મા પણ કેઈ છે પૂર્વભરમાં જાણે સાધના કરીને ન આવ્યા હોય તેમ બંનેને ધર્મ ઉપર પ્રીતિ થતી. ભાવ તે. બહેન લીલાવતીને લગભગ ૧૧ વર્ષની વયે “પંચ પ્રતિક્રમણ નવસ્મરણ
ચાર પ્રકરણે ઇત્યાદિ ધાર્મિક અભ્યાસ થઈ ગયેલું. વ્યવહારિક શિક્ષણ ચાર ગુજરાતી 1 જેટલું કરેલ. છતાં પશમ પ્રબળ હતે. બુદ્ધિ-પ્રતિભા-તથા વિચક્ષણત નાનપણથી ? ( જે અપૂર્વ હતી..
પિતાશ્રીનાં સુસંસ્કારથી નાની વયમાં જ ઉભયટક પ્રતિક્રમણ- નિયત જિનપૂજા વત–પચકખાણ આદિ ધર્માનુષ્ઠાને ઝળહળતાં હતાં. ૧૨ વર્ષની વયે ઉપધાનતપ પણ 1 કરેલ. સંસાર પ્રત્યે ભારે અરૂચિ-અણગમે વર્તાતે હતે.