SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ-૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : ' રે૭૯ . - એગોહં. નથિ એ કે ઈ. હુ એકલે હું મારૂ કેઈ નથી હું પણ કેઈને નથી. { આ રીતે અદીન-અદુ:ખી મનથી તમારા આત્માને જાગૃત રાખજો.” ' આવા પિતાની પ્રાણપ્યારી પ્રિયાના વચને સાંભળીને શુભ ધ્યાનમાં પરાયણ છે. 8 બનેલા ગબાહુ આખરે મૃત્યુ પામ્યા અને બ્રહ્મલકમાં દેવ થયા. R : ગબાહુને મૃત્યુ સમયે સમાધિની સાધના કરાવી જનાર મનરેખા યુગબાહુના છે. છે મૃત્યુને જોઈ ના શકી. જીરવી ના શકી લાંબા કાળ સુધી ૨ડતા રહ્યા, પુત્ર ચદ્રયથા છે પણ પિતાના મૃત્યુને સાંભળીને ઝીલે ન રહી શકો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ. મણિરથના મૃત્યુની મદન રેખાને હજી ખબર નથી પડી તેથી વામીના શબને અથની અંજલિ અર્પણ કર્યા પછી મનરેખાએ વિચાર્યું કે| મને ધિકાર છે. મારા કારણે પતિનું મૃત્યુ થયુ. પતિ તે મૃત્યુ પામ્યા છે. પત્નીને તે ! પતિ જ શરણ હોય છે. સવાર થતા સુધીમાં તે પેલે દુઇ પાપી મણિ રથ મને ઝડપી ? છે લેશે મારી રક્ષા કરનાર અત્યારે કોઈ નથી. અને સ્વર્ગ તથા મેકક્ષ દેનારા શીયલરત્નને . # તે કેમે કરીને પણ મારે રક્ષણ કરવાનું છે અને તે રક્ષા અહીં શકય નથી. તેમ છે હું વિચારી કેઈને ખબર ના પડે તે રીતે મદનરેખા ત્યાંથી વન વગડા તરફ ભાગી ગયા. બીજા દિવસે મનરેખા ભયાનક અટવામાં આવી ચડયા. ત્યાં કઈક જલાશયમાં ? પાણી પીને કદલી ગૃહમાં મનરેખા સૂઈ ગયા ત્યાં જ રહેલા મદનરેખાએ સાતમે દિવસે 8 પુત્રને જન્મ આપ્ય, સવારે કંબલરત્નમાં બાળકને વીંટાળીને તેના હાથમાં યુગબાહુના છે નામવાળી વીટી પહેરાવીને પુત્રને ઝાડની છાયામાં મૂકીને મદરેખા વસ્ત્રો જોવા માટે . સરેવર તરફ ગયા. ત્યાં સરેવરની મધ્યમાં રહેલા કેજી જળહતિએ પિતાની સંઢ વડે હું પકડીને બદનારખાને ઉંચે આકાશમાં ઉછાળ્યા. આકાશમાંથી જમીન તરફ પડી રહેલા મદરેખાને નશ્વરતીર્થની યાત્રા કરવા છે. છે જતા કે બેચરે પકડી લીધા. મનરેખાના રૂપમાં આસકત બને તે ખેચર તેને છે વતાઢય પર્વત ઉપર લઈ ગયે. - મદન રેખા રડતા રહ્યા ત્યારે ખેચરે રડવાનું કારણ પૂછતાં મદરેખાએ કહયુ ત્યાં છે કે પુત્રને જન્મ આપે છે તે મારા વિના મરી જશે મહેરબાની કરીને મને ત્યાં લઈ જા છે અથવા પુત્રને અહીં લઈ આવ. પદનરેખાની આ મજબુરીને લાભ ઉઠાવીને બેચરે કહ્યું કે તું મને તારા પતિ છે. ન તરીકે સ્વીકાર તે હું તારો દાસ બની જઈશ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy