SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ના વિશેષાંક મહાસતી મદનરેખાએ વિચાયુ સમયને ઓળખીને માયા કર્યા વિના શીયલ 'પાળવુ' હાલની ઘડીએ શકય નથી. તેથી મનરેખાએ કહ્યું. તે પુત્રને તું અહી' લઈ આવ, ખેચરે કહયું-હું મણિચુડ વિદ્યાધરના મણિપ્રભ નામના પુત્ર છું મારા પિતાએ સૌંસારને અસાર જાણીને દીક્ષા લીધી છે. અત્યારે તે નંદીશ્વર દ્વિપમાં છે. - હુ તેમને વદન કરવા જતા હતા ત્યાં મૈં... તને આકાશમાં ઉછળેલી જોઇ. હવે તું માી પત્ની બની જા દરેક ખેચરીએમાં તું પટ્ટરાણી બનીશ. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી પુત્રના સમાચાર મને જણવા મળ્યા છે કે તે પુત્રને મિથિલાનગરીના પમરથ નામના નિઃસ ંતાન રાજા લઈ ગયા છે. અને પેાતાના પુત્રની જેમ તેને રાખે છે. તારા તે પુત્ર સુખી છે. હવે તું પ્રસન્ન થઈને મને પતિ તરીકે સ્વીકાર. તાર. આથી મહાસતી મદનરેખાએ વિચાર્યું જે શીયલની રક્ષા કરવા માટે મે' ઘરબાર છેડયા આટલે સુધી દુર દુર આવી આખરે એજ શીયલ ઉપર પાછુ જોખમ ઉભું થયું. . કાઇપણ ભાગે શીયલની રક્ષા કરવી જ પડશે. આ કામાતુર થયેલા સારા-નરસને સમજતા નથી. તેથી મારે ચાક્કસ કાઈક છળકપટના સહારો લઇને શીયલ રક્ષા માટે આ કામાતુરને આધીન ન થઈ જવાય તે માટે કાઈ વ્યાક્ષેપ–વિલંબ ઉભેા કર્યા કરવા પડશે. આમ વિચારી લઈને મદનરેખાએ ખેચરને કહયુ –પહેલાં તું મને નદીવર દ્વીપમાં ચેત્યાની વદના માટે મને લઈ જા. પછી તે કીધુ તેમ હું કરીશ. આ સાંભળીને ખુશ ખુશાલ થઇ ગયેલ મણિપ્રભ એક ક્ષણમા of મદનરેખાને ન'દીવર દ્વીપમાં લઈ આવ્યે. ત્યાં મદનરેખાએ શાવતા ચેત્યાને વ'ના કરી. અને પછી સુનિવર મણિચુડને નમીને ત્યાં ધમ શ્રવણ કરવા બેઠા, પિતામુનિ પુત્રના આ કાયને જાણીને દેશના દેતાં કહેવા લાગ્યા કે હે ભવ્યજના! કુમાને કિંન્દુ ના સેવશેા. પરસ્ત્રી ગમનાદિ રૂપ કુમા ન†માં પતન કરાવે છે. ૨૮૦ : પિતા મુનીની ધમ વાણીએ મણિપ્રભની વાસના દુર થઈ તેણે જઈને મદનરેખા પાસે પેાતાના અપરાધની ક્ષમા માગી, અને કહ્યુ. હવે આજથી માંડીને તું મારી બેન છે. તારા શું ઉપકાર કરૂ ? મદનરેખાએ કહ્યું'. આ તીની વંદના કરાવવા રૂપ તે મહા ઉપકાર કર્યાં છે. અને તેથી તુ' મારા પરમ બધુ છે. ત્યાર પછી મદનરેખાએ પાતાના પુત્ર અંગે સુનીવરને પૂછતાં સુનીવરે કહ્યું કે પૂર્વ ભવમાં એ રાજપુત્ર પરસ્પર પ્રીતિવાળા હતા. તે બન્ને ક્રમે કરીને પુ-વિશેષથી દેવ થયા. તેમાંથી એક પદ્મથ રાજા થયા અને બીજો તારા પુત્ર થયા, તારા તે પુત્રના રાજા યમરથે પૂર્વભવના સ્નેહથી જન્મેાત્સવ કરાવ્યા છે તે પુત્ર હાલ સુખી છે.”
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy