SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ બસ, તકની રાહ જોતે માન કષાય સ્પ્રીંગની માફક ઉછળે તેઓ કામના છે આવેશમાં આવી ગયા આત્માને પછાડનારા આન્તર શત્રુઓ સલાહ આપી “તું સાચી { વાત બોલીશ નહી ? નહિ તે બહુ નુકશાન થશે. તારી આબરૂ જશે ઝટ દઈને આર્યા લમણએ માન કષાયની વાત માની લીધી. પહોચ્યા કેવળજ્ઞાનીની સભામાં તે પાપની છે { આલોચના 4 ધી પણ કેવી રીતે મેં આવું પાપમય ચિંતવન કર્યું છે એની આલોચના 4 છે શું એમ પૂછવાને બદલે પૂછયું -સાધુપણામાં જો કેઈને આવે પાપ વિચાર આવે તે છે તેનું પ્રાયશ્ચિત શું આવે? છે કપટ ભાવે પુછયુ, બીજાનું નામ આગળ કરી પિતે પ્રાયશ્ચિત લીધુ પિતાનો છે. ૪ આત્મા છેતરો છે એ લક્ષમાં ન આવ્યું. બીજાને છેતરનાર પતે જ છેતરાય છે. હવે, લક્ષમણ સાધ્વીજીએ ભયંકર પાપમય ચિંતવનથી થયેલ અશુધના નિવારણ માટે પચાસ વર્ષ સુધી જે તીવ્ર તપ કર્યું તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર અહષીએ ! ફરમાવે છે કે... આ છઠ્ઠના પારણે અઠ્ઠમ, અમના પારણે ચાર, ચારના પારણે પાંચ અને તેમાંય છે પારણે નવી જ આ તપ દશ વર્ષ સુધી કર્યો બે વરસ સુધી ઉપવાસના પારણે તે આ ઉપવાસ કર્યો. બે વર્ષ સુધી માત્ર શેકેલા અનાજથી તપ કર્યો સેળ વર્ષ સુધી મા ક્ષમણના પારણે માસક્ષમણ કર્યા વીસ વરસ સુધી લાગલાગટ, આંબિલ કર્યા આ 8 હુસ્તર તપ ૫૦ વરસ સુધી તપવા છતાં આત્મા શુધિ ન થઈ મનમાં શક્ય હોય તો ? છે શુધિ કયાથી થાય ? શલ્યના ગે મૃત્યુ પણ બગડયું, આદત ધ્યાનમાં મરી ઘણો કાળ છે 8 ભટકી ઘણે ઘણે માર ખાઈ આર્યા લમણાને આત્મા આવતી ચોવીશીના પ્રથમ છે તીર્થકર શ્રી પવનાભ ભગવાનના તીર્થમાં મુક્તિ જશે. * ઉપકારીએ ફરમાવે છે કે શલ્ય રહિતપણે કરેલ તપની આચરણ નિષ્ફળ નીવડે છે છે. એકલા બાહ્ય તપથી તે પાપ જ નથી આલેચના શુધભાવે, વિધિ પૂર્વક અને તે 5 નિરાશસંભાવે જ કરીએ તે માટે લાભ થાય નહિતર દુર તપ નિષ્ફળ નીવડે છે આ બધું વર્ણન શા માટે કર્યું? આર્યા લમણાએ કેવી ભુલ કરી હતી તે ન છે આપણને જાણવા મળ્યું. એમને દેષ ગાવા માટે આ વર્ણન કરાયું નથી પરંતુ આ ૪ વર્ણન એ માટે જ કર્યું છે કે આ વૃતાન્તને જાણીને આપણે જે ભુલ કરતા હોઈએ છે આપણે ચેતી જઈએ અને સુધરી જઈએ. .
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy