________________
વર્ષ ઃ । અક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ઃ
ધર્મેન્દ્ર : ચેગીરાજ, પ્રણામ મેરી બાત સૂના (કાનમાં વાત કહે છે.) જોગીબાવા : ચલ બચ્ચા, મેં આતા હું (ચીપીચે પછાડતા, ખૂ ખાર અવાજ કરતાં ચીકુડા પાસે આવે છે, ઘરના ટાકા બધા ડરવા લાગ્યા અને ચીકુ શાંત થઇ ગયા.)
૧૨૪૫
(ચીકુડા ઉપર હાથ ફેરવ્યેા, પછી ક્રમ`ડળમાંથી પાણી છાંટયું, પછી ખૂબ ધૂણે છે. પછી ચીપીયાને ભૂમિ પર પછાડે છે, મત્રો બાલે છે.) લેા મેરા હૈ ધાગા, જે બાંધેગા વા મરેગા ઔર ચે જીયેંગા અરે, કોઈ લેને કા તૈયાર નહી.
ધરમદાસ : અકકલદાસ, તારા આ પુત્ર છે. એને જીવાડવા હોય તે આ કારી
બાંધી લે.
અકકલદાસ : ભાઈ, તમારી વાત હુ' સમજી શકયે એને જીવાડવા અને મારે
મરવું એ મને પાલવે એમ નથી.
ધરમદાસ : તા કાણુ બાંધશે ? અકકલદાસ : તારા ધર્મેન્દ્ર.
ધરમદાસ ' અરે ભાઈ, આ શુ લે છે? દિકરાને મારવે એવાજ તારા વિચારા છે.
તારા ક્રિસને જીવાડવા અને મારા
ધર્મેન્દ્ર : નાના કાકા.....પિતાજી, તમે તા બન્ને, ભાઈએ છે, તમારા બન્નેમાં આવા રાગદ્વેષ ન હાલ જોઇએ મને તે લાગે છે કે આ સ`સાર કેટલા વાયથી ઘેરાચેલા છે, દરેકને પેાતાના પુત્ર પ્રત્યે ના રાગ છે. અને ખાવાના પુત્ર પ્રત્યે ના દ્વેષ છે. આહા ! શું થવા બેઠું' છે સંસારનું, ? જ્યાં જઇએ ત્યાં સ્વાભર્યાં સ’સારમાં ભય કર
દાવાનળ સળગી રહ્યો છે.
ઉત્તમ જીવન મેળવી વેડફા શુ' માનવા, દયા ધર્મને ભૂલી કયાં બના છે. દાનવે, ધમ ને ભૂલશેા નહી, લશા ગતિ ચારમાં, સૂથા અગર જો ધમ ને ફરશેા ગતિ ચારમાં,
મારા વ્હાલા સ્નેહીજના, આા સુકામળ ચીકુ રાગથી ઘેરાઇ રહયા છે એને બચાવવા કરે આપણા સૌનું કર્તવ્ય છે.
ચીકુડા : ભાઈ, તે પછી તમે જ બાંધી લેા ને ઢારા,
ધર્મેન્દ્ર ! ભાઈ, તું જરા-ધીરજ ધર, એકને જીવાડવા અને એક ને મારવા એ