________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક
મારા સબધ છે એટલે આ ચીકુડાના હાથ ઝાલુ છુ.. બાકી આવી રીક અમે લઇએ નહિ આ મારી પાસે ફામ છે. એમાં સાઈન કરી આપે। જેથી મારી વામદારી કઇ નહી. જો કઈ થાય તે બધી જવાબદારી તમારી જ રહેશે.
૪૪ :
અક્કલદાસ । હવે શુ થાશે?
ડૉકટર : હવે તમે સાઇન કરી આપે. (કાગળમાં દવા લખવી) જો આ દવા અંદાજે ત્રણસો-સાઢા ત્રણસેાની છે, તે બજારમાંથી લઇ આવવી, ને મારી ફી આજની શ. ૫૦૦ છે, સમજ્યાં કાંઈ પૂછવુ હાય તા મને પૂછી લેા, પછી પૂછતા નહી.. અક્કલદાસ : સાહેબ, મારા જેવા ગરીબ માણસની આટલી બધી ફી.
ઢાકટર : જો કશ ને દિવાકર બનાવવા હોય જીવાડવા હોય તા દવા બરાબર કર, અને ફ્રી બરાબર આપે.
અકલદાસ : એટલે ?
ડોકટર : એટલે શું, તમે સમજતાં નથી. પૈસા આપવાની વાત આવે છે ત્યારે સમજણુ ચાલી જાય છે કેમ ? ખરૂ' ને, તે બીજા ડૉકટર શેાધી લે. (અકકલદાસ ત્રણસેા રૂપિયા આપે છે.)
ડૉક્ટર : શ્મા તા ત્રણસા જ થયાં. (ભીન્દ્ર ખસે રૂા. આપે છે.) અકકલદાસ : સાહેબ, દવા લાવી ને બતાવી જાઉં.
ડોકટર : એમનેમ થાડી અપાય, મને બતાવીને આપવાની છે, ચાલે! હું જાઉં, (ડેાકટર ગયા પછી)
ધર્મેન્દ્ર : નાના કાકા જુએ જરાય મુંઝાતા નહીં, તમે જાઓ દવા લઈ ભાવા અને મારા પપ્પા અહી ગ્યા ઊભા છે, ચીકુડા ને ખ્યાલ રાખશે, હું હમણાં જ આપણાં નગરની બહાર આવેલા યાગીબાવાને ખેલાવી લાવુ છું તે મંત્ર શાસ્ત્રના નિષ્ણાત છે, અને ગમે તેવા ઝેરી તાવનો નાશ કરનાર છે. અને તેની પાસે કાલિકાની સાધના છે, એક મિનિટમાં તાવ ઉતારી નાંખશે.
જોગીબાવા : એ રીમ જીવામ મામૂ ૐ રીમ જીવામ મરામ ધર્મેન્દ્ર : નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર, જોગીબાવા : કયા બાત હૈ. તુમ્હારા કર્યાં કારણું ઈંધર આયા છે ? કીસને ભેજા હૈ ... ચલા ાએ ઇધર સે...
અલખ નિરજન, મલખ નિર‘જન
""
""