________________
વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ૪
-
૨૪૩
{ આ સંસાર નિસાર, અસાર અને દુખથી ઘેરાયેલો દાવાનળ સમાન ભરપૂર ભાસે છે.
" અલપેશ : (ડતે આવે છે.) બાપાજી, બાપાજી.. ચાલો, ચાલે ચીકુડાની તે ? હું બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે, કંઈ સમજાતું નથી જીવન મરણના ઝોલાં છે ખાય છે, માટે નાના કાકાએ કહ્યું છે કે આપણા ફેમીલી ડોકટર ને જલ્દી ન કરે.
ધરમદાસ (ફન કરે છે.) હેલ, હેલે, હા, ડેકટર પરમાનંદભાઈ, ગુડ ! મેનિંગ, મારા નાના ભાઈના પુત્ર ચિકુડાની તબિયત ઘણી જ ખરાબ છે. આ૫ જલ્દી . મારા નાના ભાઇના ઘરે આવી જાઓ. (ધર્મેદ્ર, ધરમદાસ અને અલપેશ ઝપથી જઈ રહ્યા છે. ).
ચીકો : (પલંગમાં પડેલો પછાડીયા આય છે.) અરેરે ! એ બાપરે ! મને . ને પેટમાં કાંઈ થઈ જાય છે. કાંઈ થઈ જાય છે. હે પપ્પા ! જુએ જુએ મને કાંઈ થઈ ? 8 ગયું, કાંઈક થઈ ગયું છે મમ્મી કયાં ગઈ તું ? કયાં ગઈ? જો તે ખરી મારી આ છે છાતી ટી 4 છે. ભાઈ ધર્મેન્દ્ર કયાં ગયે?
ધર્મેદ્ર : આ રહ્યો તારી પાસે જ છું ભાઈ, “નવકાર' ને યાદ કર.'
ચીકો : અરે મને પેટમાં બહુ દુઃખે છે, મારી છાતી ફાટી જાય છે. માથામાં છે શૂળ ભેંકાય છે.
ધરમદાસ ? આ હેકટર આવ્યા, મેં હમણાં ટેલિફેન કરેલો.
ધર્મેદ્ર આ મારા ભાઈ ચીકુડાને પેટમાં બહું રખે છે, એવી પણ શકતે 3 નથી. હમણાં સુધી રાડ પાડતે હતે, હમણ વેદના ઘણી જ વધી ગઈ લાગે છે.. { આપ બરાબર તપાસી જેએ. છે ડોકટર ? નાડી જોઈ ઘડિયાળ જોવે છે, પછી સ્ટેથોસ્કોપથી તપાસે છે, પાછળથી જ { તપાસે છે, આંખ જુવે છે. જીભ જુએ છે, ત્યાર બાદ થર્મોમીટર ચીકુડાના મોઢામાં છે મૂકે છે. અને જુએ છે.) ભાઈ, ઝેરી તાવની અસર લાગે છે. મગજ ઉપર ગરમી વધી { ગઈ છે, માટે હું આ ઈજેકશન આપું છું. (જેકશન આપે છે) જુએ ભાઈ, અકલ
દાસ, તમે તમારા છોકરાની કાંઈ કાળજી કરી નથી. આટલી ધી બિમારી વધી ગઈ છે ત્યારે મને બેલા જુઓ, તાવ ઘણે છે, તેને ઉલ્ટી કે બીજું કંઈ થયું છે કે
અકકલદાસ (૨ડતા અવાજે) ભાઇ, તને કાંઈ થયું હતું?
ડોકટર કે હવે પૂછો છો? હવે મેં બધું જોઈ લીધું છે. જુઓ ખર્ચો થશે, 4 હું લખી આપું છું એટલી દવા આપવી પડશે. કેસ ગંભીર છે. આ તે તમારી સાથે જ