________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીના વિશેષાંક
P
નહાતી. બાકી એ સ્થાન કેવુ... હુંતું ? ભગવાનનું સમવસરણું, ભગવાનના આવા અતિશય હાય છે કે, ત્યાં બેઠેલાઓ પૈકીના કેઇનેય વૈર વિરોધ કે વિકાર જાગે નહિ. અને જ્યાં રાત્રિ પડી ગઈ છે-એ જણાયુ કે તરત જ સાદેવીજી મૃગાવતીજી ઉપાશ્રય તરફ વળાં હતાં, આમ છતાં પણ મૃગાવતીજીને લાગ્યુ કે અનુપયોગ થયેા. એટલી પણ ભૂલ થઈ જ ને? અને મર્યાદાના ભંગ થયા ગણાય. આથી તેમણે પોતાના અપરાધ માટૅ કરવા પ્રવૃતિને કહ્યું, પ્રવતિનીએ પણ એટલું જ કહ્યું હતું કે કુલીન એવા તમારા માટે આ વૈગ્ય નથી.
૨૬ :
આની સામે પણ મૃગાવતીજીએ પેાતાના ગુણીજી ચ`દનમાળાજીા પગમાં પડીને એમ કહ્યું કે, ફરીથી આવું હું નહિ કરૂં.' બીજે કશેા જ બચાવ કર્યો નહિ. અપરાધ ત થયા પણ અપરાધ થવાની કેટલી માટી સ`ભાવના હતી, તેની વાત સરખીય ઉચ્ચારી નહિ, સ`યાગે એવા હતા કે એ સાગામાં ગમે તેની ભૂલ થાય તા તેમાં જરાય આશ્ચય પામવા જેવુ' નથી. આવું કાંઈ જ કહ્યું નહિ. બાકી એ; વાકયમાં પણ ઉપાલન જેવા તેવા નહાતા દેવાયા. કેમ ? મહત્તા શ્રી ચંદનબાળાજીએ એમને કુલીન કહાં અને ખરેખર જ એ કુલીન હતા. સાધ્વી મૃગાવતીજીમાં કુલીનપણાના જીણુ હતા. તા એ ગુણે પ્રેમનાં કેવલજ્ઞાનને પણ ખેચી આણ્યું. કુલીનપણાને ગુણ્ હાવાથી, તેમણે પોતાના ગુરૂણીજી પ્રતિનીને જવાબમાં એમ જ કહ્યું કે, ફ્રીથી આવું હું નહિ કરૂ” અને એમને ખાતરી હતી કેમારા આ જવાબથી પ્રવ્રુતિનીને જરૂર સતાષ થશે.’
પરંતુ સુંદર ભવિતવ્યતાના ચગે બન્યુ એવુ કે પ્રવૃત્તિની ચંદનબાળાજી કુલીન એવા તારા માટે આ ચેાગ્ય નથી.' એટલુ માત્ર કહીને નિદ્રામાં આવી ગયાં. આથી તેમણે, સાધ્વીજી મૃગાવતીજીએ જે એમ કહ્યું કે, ફરીથી આવુ નહિ કરૂ..' તેના કાંઈ ઉત્તર આપ્યા નહિ. અહી આમ બન્યુ. પણ મૃગાવતીજી ઉપર એમની જુદી જ અસર થવા પામી, કેમ કે, એ કુલીન હતાં. મૃગાવતીજીને લાગ્યુ` કે, મારા જવાબથી પણ મારા પ્રતિનીને પૂરતા સતા નથી થયા. જયાં સુધી મારા પ્રતિની મને તારી અપરાધ માફ કર્યાં.? એમ કહે નહિ ત્યાં સુધી મારાથી અહી થી ઉઠા નહિ.' આવે નિણ ય કરીને સાધવીજી મૃગાવતીંછ તા પેાતાના ગુરૂણીના ખમાવતાં જ રહયાં, એ દરમ્યાનમાં ગુરૂણીને જરા ઢંઢોળવાના એમણે કર્યાં નહિ.
પગમાં પડયાં પડયાં સરખા પણુ
પ્રયત્ન