________________
realia
-
ને શ રહો
,
પ્યારા ભૂલકાઓ,
ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે. ચાતુર્માસમાં જીવની ઉત્પત્તિ વિશેષ હોય છે. ઉપદ્રવ પણ ઘણું જ લય છે. ઝીણા છે તે ચારે બાજુ ઉભરાય છે. ગરમીના ત્રાસથી ત્રાસી ગયેલાં જ ભેજવાળી હવામાં ફરવા નીકળે છે, ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે.
હે ભૂલકાએ, તમે ચાતુર્માસમાં ખેલ-કૂદ, રમત-ગમત, પકડા-પકડી, દેહાદેડ કરશે નહિ. જેની રક્ષા કરવા માટે આ પણ સુગુરુ ભગવંતે ચાતુર્માસમાં એક સ્થાને રહે છે. દયા પાળવા માટે ખાસ હલન-ચલન પણ કરતાં નથી. દયા એ આપણે પહેલે ધર્મ છે ચાતુર્માસમાં બીરાજમાન સુગુઓ પાસે જઈ દયાદિનું તરવજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. તત્વજ્ઞાન મેળવતાં પહેલાં સુગુરૂ ભગવં તેની સારી રીતે સેવા-સુશ્રુષા કરવા ભલામણ.
મેળવેલા તત્ત્વજ્ઞાનથી તમારી લાંબી જીવન મંઝીલ મની કપાશે. તેમાં આવા કાળે માર્ગ જરૂરથી દૂર થઈ જશે. તવજ્ઞાનથી તમારું જીવન પવિત્ર બનશે. સારાં સંસ્કારોથી તમારું જીવન સુવાસીત બની ઉઠશે. માતા-પિતાની સેવા તથા સુગુરુઓની વૈયાવચ-ભક્તિ સાથે ધર્મશાન જરૂરથી મેળવજે. * *
ચોમાસામાં શું શું આરાધના શરુ કરી છે તે ટુંકમાં જણાવશે. યોગ્ય હશે તો તમારી બાલવાટિકામાં છપાઈ જશે.
મલિક સુંદર લખાણ, સંસ્કાર પિષક લખાણ, ટુંકા લખાણે, કથાનક આદિ લખાણે કાગળની એક બાજુ સુંદર અક્ષરોએ લખી મોકલવા. તે માટે નેધી લે મારું સરનામું
' “રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય,
t
– આજનો વિચાર – બધાને શાતા ઉપજાવે તેવું વચન
સોને ગમે.. વધ્યા ઘટયા....!!! માણસ વધ્યા... પણ.. માણૂસાઇ ઘટી
બેવફાઈ વધી... પણ. વફાદારી ઘી સેવક વધ્યા. પણ સેવા ઘટી લક્ષમી વધી... પણ. શારદા ઘટી શૃંગાર વધ્યા... પણ... શીલ ઘટયા વાહન વધ્યા. પણ. આયુષ્ય ઘટયા.