________________
-
-
:
-
૨૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) લગ્નને લહાવે માને તે બધા સમકિતી હોય? તે તે મિદષ્ટિ જ હોય. શ્રાવકના કુળમાં લગ્ન મથી કરે, વેપારાદિ મઝાથી કરે, ભેગ મઝથી કરે તે બધા મિથ્યાદષ્ટિ જ કહેવાય. આ તમે તમારાં સંતાનોને આ મનુષ્યજન્મમાં સાધુ જ થવા જેવું છે તેમ કદી કહ્યું છે? સારા છે કુટુંબમાં તે સાધુ ભક્ષાએ આવે તે ઘરના ડોસા-ડેશી નાના છોકરાને કહે કે-આપણે 8 ય આવા સાધુ જ થવાનું છે. તમારા ઘરમાં આવું કહેનાર પણ કેમ છે? “તમે છે બધા સાધુ થાવ તે અમે રાજી છીએ પણ ઘરમાં રહે તેમાં રાજી નથી' તેમ તમે 8. તમારાં સંતાનને કહ્યું છે? તમે લેકેએ તે બહુ માટે જુલમ કર્યો છે. તમારાં છે સંતાને હાથે કરીને કેળવી કેળવીને મિયાદષ્ટિ બનાવ્યા છે. તમારા ઘરમાં છે કોઈ છોકરાને વિરાગ થાય તે ઘેર આવીને કહી ન શકે કે- “મને વિરાગ થયો છે.” કઈ કદાચ કહે તો તમે એમ જ કહે કે- સાધુએ ભેળવી નાખે લાગે છે. તમારે
છોકરે સાધુ પાસે જતે હોય તે તમે કદી પૂછયું કે- તને આવા સાધુ થવાનું મન ૬ કેમ થતું નથી ? તમે તે એવા સંસકાર નાખ્યા છે કે- સાધુ થવાય જ નહિ. “સાધુ છે 4 પાસે જવું ખરું પણ સાધુ કહે તેમ કરવાનું નહિ. સાધુ કહે તેમ કરીએ તે ઘરબાર ?
ચાલે નહિ” આવી ઘણાની માન્યતા છે. આવાને તે. મિથ્યાદ્રષ્ટિ કહેવાયને ? આવાને આ સમકિતી કહીએ તે સમકિત રમકડું થઇ જાય.
સમકિત ઉચલો જીવ પણ જ્યાં ત્યાં માથું નથી નમાવતે. અમે નાના હતા ત્યારે ઘરમાં જ એવું શિક્ષણ મળતું કે- અજાણ્યા સાધુ આવે તે હાથ જોડાય પણ છે વંદન ન થાય. ઓળખ્યા પછી જ વંદન થાય. ઓળખ્યા પછી વંદન કરીએ તે તે છે સાધુ કહેતા કે બચ્ચા ! આ જ પાકે રહેજે. સાધુ વંદન માગે નહિ અને શ્રાવક 8.
વંદન કર્યા વિના રહે નહિ તેમ શ્રાવક જેને તેને પણ વંદન કરે નહિ. આ માથું તે છે | દશશેરે નથી પણ ઉત્તમાંગ છે.
- સાધુ થવાની ઈચ્છા નહિ તે પહેલે ગુણઠાણે પણ નથી. પહેલા ગુણઠાણે રહેલાને પણ સાધુપણું લેવા જેવું લાગે. જે જીવ જ ધર્મ સાંભળવા લાયક છે. સાધુપણુ લેવા ' જેવું ન લાગે તે ધર્મ સાંભળે તો પણ તને લેવા જેવું ન લાગે. માટે જ તમે જેવા છે
છો તેવા રહ્યા છે. રાજ અહી આવવા છતાં કયા કયા પાપ ન કરે? તમે. બધા સાત 4 વ્યસનના તો ત્યાગી જ હો ને ? સટ્ટો પણ ન કરે ને ?
(ક્રમશ:)