________________
(અનુ, ટાઈટલ ૨ નુ' ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આજસુધી માહની આજ્ઞામાં હતા તેમનુ અનુકૂળ વત્તન કર્યુ. હવે ભગવાનની આજ્ઞા મુજબ તેમને નાશ કરવા પ્રતિકુળ વર્તન કરવુ પડશે.
તમે બધા સુખના અથી` છે કે ધર્મોનાં અથી છે ? સુખ છેડીને પણ ધમ કરવે છે કે સુખ રાખીને ધમ કરવા છે! સુખ કયારે છૂટે ? દુઃખ વેઠવાની તૈયારી હોય તે. આપણે ત્યાં દુઃખ વેઠવા માટે જ સાધુપણુ' છે! પુણ્યશાલી જીવને સંસારમાં બધી જ અનુકુળતા હોય છે પણ તેને છેડીને જ ધમ કરવાનું મન થાય તે જ તે સમિકત દૈશિવરિત કે સવરિત લઇ શકે. પછી સુખનું અથી પણું થાય તે આત્મા કંપે તેને થાય કે આ રાખ્યા છે. શ્રાવકપણુ એટલે સાધુપગ્રાની ઉમેદવારી છે.
સુખે જ મને સ`સારમાં જકડી
અહી રાજ આવનાશને મારી રીતે પૂજા કરવાના, વ્રત-પચ્ચક્ખાણુ કરવાના મનોરથ હોય કે ન હોય ? અહીં આવે એટલે કામ પતી ગયુ ! અહી" આવનાર માટે લાક કહે કે, રાતે ખાય છે, અભક્ષ્ય ખાય છે તે શાભા વધે કે ઘટે ? રાજ સાંભળનારામાં કેટલી તૈયારી આવી ગઈ હોય ! ધર્મોના રક્ષણ માટે અવસર આવે બહારવટુ ખેલે કે નહી ?
શરીરના પુજારી કશા કામના નથી. શરીરના પૂજારીએ માટે સાધુધમ નથી. તે શ્રાવક ધર્માં પણ પાળી શકે નહી. તે સાચા ભાવે ભગવાનની પૂજા પણ ન કરી શકે. શરીરની પૂજામાં કાંઈ વધે તે ભગવાનની પૂજમાં વાપરે ને?
શ્રી પુણિયા શ્રાવક સાડા બાર દોકડામાં મજેથી જીવતા, ખાતા-પીત અને શ્રી જિનકિત પેાતાના જ દ્રવ્યથી કરતા. સાડા બાર દોકડાથી વધુ મૂડી વધારવાનુ મન પણ થયુ' નથી.
તમને શ્રાવકપણુ જાળવીને
દુનિયામાં જીવવાનુ મન થયુ. હાત તા આજે લહેરમાં હાત ! પણ તમને જન્મથી તે સૌંસ્કાર મળ્યા નથી અને સુસાધુ પાસે તે ઝીલ્યા નથી. ધથી સુખ મળે માટે ધ કરવા' તે જડે એવી ઘાલી ગઈ છે કે તેની ઊલટી કરાવવી ભારે પડે છે. આગળના મામ્બાપ, સતાનાને સાધુ પણાની પ્રેરણા આપે. સ`સાર અસારનુ' જામીપાન કરાવે. તમને તે ય ન મળ્યુ.. સુસાધુઓએ આજ્ઞા મુજબ ધર્મની જે જે વાર્તા કરી તે પણ ન ફાવી, ધર્મ માટે ત્યાગ કરવા પડે અને ભેગ પણ આપવા પડે, તમે નકકી કર્યુ છે કે, આપણે ત્યાગ પણ કરવા નથી અને ભાગ પણ આપવા નથી ધી ને ઈલ્કાબ લઇને ફરવુ' છે ! ધમ માટે શુ' ભાગ આપ્યા છે ? ધમ થી પ્રાપ્ત ભેાગ કેટલા મજેથી ભગવા છે ? હ્યુમ તમારે મન શું ચીજ છે આખી દુનિયા માટે ભેગ મંજીર પણ ધર્મ માટે કાંઈ નહિ ! ધર્મની તમારા હૈયામાં કાંઈ જગ્યા છે !!!