________________
brooc
00000000 000000000*
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
.
.
a
..
.
.
.
Reg No. G. SEN 84
poppe -શ્રી ગુણદશી 0
LISTE
સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
આ આખા સ સાર પરદેશ છે. સ્વદેશ એક માત્ર મક્ષ જ છે.
માન-મેાટાઈ લઈને ધમ સ્થાનમાં આવે તે કર્દિ ધમ પામે નહિ.
ભગવાનની વાત ગમવી એટલે જે ચીજ ખરાબ લાગી તેના ૫૨ અરૂચિભાવ
અને જે ચીજ સારી લાગી તેના પર રૂચિભાવ એટલે કે આખા સસાર પર અરૂચિભાવ અને મેક્ષ પર રૂચિભાવ,
દુ:ખમાં અતિ નહિ, સુખમાં રતિ નહિ તેનુ' નામ સમાધિ,
તમે બધા દુ:ખનો ડર કાઢી, પાપના ડર પેદા કરો, પછી સુખને લેભ ઘટશે. તેથી માનવતા આવશે અને પછી જ જીવ ધર્મ સાંભળવા લાયક બન.
માક્ષની ઈચ્છા તે આત્માની ઈચ્છા કહેવાય. દુનિયાના પદાર્થોની ઇચ્છા તે મેહ
જ નિત ઈચ્છા કહેવાય.
‘સુખમાં આનંદ થાય, દુઃખમાં દુ:ખ થાય તે ભવ્યત્ત્વને નહિ પકવા દેનાર મેટામાં મેટો રાગ છે.
ઉન્માર્ગે થી અટકાવવા અને સન્માર્ગે જોડવા માટે બધા પ્રયત્ન કરવાના છે. અવસરે સજા પણ કરવી પડે તેા તે સજામાં ય ‘કરૂણા’ છે. સાચી ‘હિતબુદ્ધિ’ છે. જેને મેાહ ભૂડા લાગે, મેહને મારવાનુ' મન થાય, તેને ભગવાને જે જે ક્રિયાએ કહી છે, તે તે ક્રિયામાં અપૂર્વ આનંદ આવે કદાચ તે ન કરી શકે, પોતાને રસ પણ ન આવે તે તે પોતાની ખામી માને પણ ક્રિયા સારી નથી તેમ કદિ ન મેલે.
oppopogoobe
topped
ipooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ”