________________
: ટી જનસાંસન (ાઠવાડિ). ૮૩ સંસારનું સુખ ભંડું છે. તેનાં પરિણામ ભંયકર છે આ વાત રે જ યાદ કરીશ. ૮૪ ઝાડપાન તેડીશ નહિ. કેઈપણ જીવને લાકડી મારીશ નહિ. ૮૫ બેટી સલાહ, ઠગાઈ તથા વિદ્રવાસઘાતકાતક વચને બેલીશ નહિ. ૮૬ શાકભાજી સમારતા પહેલા રોજ એક શાક બાજુ ઉપર મુકીશ. જીવદયા પરિણામ * જીવતા કરીશ, ૮૭ સાંધમિક ભાઈ બહેને સંકટ વગેરે માં સહાય આપીને વાત્સલ્ય કરવામાં
કચાશ ન રાખવી. ૮૮ નિત્ય ઓછામાં ઓછું નવકારશી કરીશ. ૮૯ સર્વવિરતિ ધર્મના સ્વાદસ્વરૂપ અહિનામાં ૫ પૌવથ કરીશ. ૯. શ્રાવક જીવનને દિપવવા સ્વરૂપ ૧૨ રત રહણ કરીશ. ૯૧ જિન પૂજાનાં વસ્ત્રો સાથે અફરાક રે નહિ વાપરે સ્લીપર ઉપયોગ નહિ કરું ૯૨ પિસ્ટલ કવર ટિક્ટિ, રૂપિયાની નેઢે વગેરેને ક બાડીશ નહિ.
પ્રતિજ્ઞા-પ્રભાવનામાંથી સાભાર
-
શાસન સમાચાર શ્રી વિજાપુર સત્તાવીસ વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ મુંબઇ
ઉપરોક્ત મંડળના ઉપક્રમે રવીવાર તા. ૨૫-૮૯૬ ના રોજ મંડળ આયોજીત શ્રીમતી સમુબેન ભેગીલાલ મણીલાલ દ્રાવાલા પરિવારની કાયમી ધાર્મિક પરીક્ષાને સમારોહ અત્યંત ઉત્સાહ અને આનંદ પૂર્વક ૩૨૫ સ્પર્ધકના ભાગ સાથે ખૂબજ સફળતા પૂર્વક પાર પડેલ.
સમાજના મા. વાર મેભીઓની હાજરી પણ તેની સફળતામાં સાથ પૂરતી હતી.
આજના જમાનાના સંગીતમય માહોલમાં ધાર્મિક અંતાક્ષરીના પ્રોગ્રામને લેકેએ પૂબજ રસ પૂર્વક માય હતે સપ્તરંજના પ્રમુખ શોઠ શ્રી કાન્તિલાલ માધવલાલ માણસાવાલાએ પ્રાસંચિત ખૂબજ પ્રેરણીય ઉદબેધન કર્યું હતું અને બળની આ પ્રવૃતિ ખુબજ કુવે તે એ આર્શિવચન પાઠવેલ અને પ્રમુખ તરીકે તેઓએ વિજાપુર મંડળને ૧૭૫૧૧ રૂપીયાને લેટ જાહેર કરેલ હતી. સેનામાં સુગંધ જેમ દાતા પરિવાર તરફથી શ્રી છગલાલ ભોગીલાલ શાહ રીટ મેટલ વાલા તરફથી મંડળની કાયમ તેમની ધાર્મિક રોજનામાં બીજા રૂ. ૧૧૧૧૧ ની તાહેરાત કરી હતી.
મંડળના કાર્યકએ તેમના આ ઉદાર આર્થિક સહકારને ખૂબ જ પ્રેમ પૂર્વક તાલીઓમાં ગડગડાટથી વધાવી લીધું હતું. ધાર્મિક શિક્ષણ સંઘના અધ્યક્ષ શ્રી ચીમનલાલ પાલિતાણાકરે પણ હાજર રહીને સમારંભની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.