________________
boooo
poooooooooooo
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે–
0
0
.
.
.
Reg No. G, SEN 84
–શ્રી ગુણદશી
_0
VISIT
સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય૨ામચંદ્રસૂરીશ્વરજીમહારા||
અમારે જીવતે છતે શાસનની વિરાધના થતી હોય તા તે અટકાવવા સમજાવવા માટે પુરુષાર્થ ન કરીએ તે અમે પણ પાપના ભાગી બનીએ.
અમારૂં કામ તા તમને બધાને ધર્માંમાં જોડવાનુ છે, માક્ષમાં તેડવાનુ છે, 0 સ'સારમાં જોડવાનુ નથી. તમે બધા સૌંસારના કામ કરા તેમાં અમારી સમતિ ) હાય નહિ. તમને ખધાને સૌંસારમાં સુખી જોઈને અમે આનદ પામીએ તે અમારા હાથમાં માઘે શાલે નહિ.
oppo
સારુ* જીવન જીવવુ' એટલે એકપણ પાપ ન કરવું પડે તેવુ જીવન જીવવું...! આજે માટૅ ભાગ પરલેાકને માનતા, માટે તેને મરવાના ભય છે, જીવવાના લાભ છે, સુખના-પૈસાના તા અતિલાભ છે. તેને જ કારણે તેને એક પાપ, પાપ નથી લાગતું, પાપના ફળની માન્યતાના અભાવ છે, મારૂ' પાપ કાઈ ન જાણે તા વાંધા આવવાના નથી, પણ કદાચ કોઇ મારૂ પાપ જાણે તે તેનું માં ખંધ કરી દઈશ– આવી દુષ્ટ માન્યતાઓને કારણે જ અમારી વાત તમાય હું યામાં પેસતી નથી.
જે જીવ પાપ ન કરે તે તા સારા છે. જ પણ જે જીવ પાપ કરતા પણ હોય - પણ તેનું પાપ જો તેને ખટકયા કરતુ હાય તા તેનેા ય નખર રાખવા
છે. પછી તા ભગવાન પાસે જઈને તે રાતે કે- હે પ્રભુ ! હું પાપી છુ', તારી પાસે આવવા ય લાયક નથી, પણ આપ તે‘પતિત પાવન' છે માટે હુ આપની પાસે આવ્યા છુ'. આપના દનથી મારી સુખની લાલચ નાશ પામે, ખાટા àાભ ઘટી જાય, ખાટી લાલસાએ મરી જાય, મારી વ્રુદ્ધિ નાશ પામે તે માટે 0 હું આપની પાસે અબ્યા ....” આવી વૃત્તિવાળા જીવાના પણ ખાજે દુષ્કાળ 0
. પડયા છે.
0
10000000-000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું