________________
૧૫થી ૨૦ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૫૭ દુખમા દીન નહિ બનું, સુખમાં લીન નહિ બનું. ૫૮ સંપત્તિનું અભિમાન મને મહાવિપત્તિમાં પટકશે. તે કદી નહિ ભૂલું. ૫૯ પાણી ગળ્યા વગર નહિ જ વાપરૂં. ૬ચાલતાં ચાલતાં – ઊભા ઊભા નહિ ખાઉ અને પાણી પણ નહિ પી. ૬૧ કૂવા, તળાવ, હેજમાં ડૂબકી નહિ મારૂં સ્નાનાગારને સભ્ય નહિ બનું. બનતાને
સમજાવીને પાછો વાળીશ. ૬૨ જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરીશ. ૬૩ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમવાની ચીજો બહારથી તયાર લાવવાને બદલે
જાતે દેખરેખ નીચે શુદ્ધ બનાવી જમાડવાને આગ્રહ રાખીશ. ૬૪ જિનેશ્વર એ બતાવેલી આજ્ઞાઓને સર્વથી શ્રેષ્ઠ માનીશ. ૯૫ સમ્યગ જ્ઞાન અને સાતક્ષેત્રની ભકિત સિવાય કોઈ પણ ચીજની યાચના " પ્રભુ પાસે નહિ કરું, ૬૬ નીતિને અગ્રિમતા આપી, અનીતિનું ભારે દુખ રાખીશ.
છ માસામાં મકાનનું ખોદકામ કે નવું બાંઘકામ પણ અસંખ્ય જીના પ્રાણું નહિ લઉ, ૬૮ ઘાસ ઉપર નહિ ચાલું. ૬૯ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટે બુટ, ચંપલને ત્યાગ કરી અનેક ઈવેને અભયદાન , આપીશ. મેઘાદાટ બૂટચંપલમાં ધન. વ્યય કરવાને બદલે ધર્મમાગે ખચીશ. ૭૦ દુખી, હીન, અપંગ, અંધ કે અનાથને યથાશકય મદદ કર્યા વગર રહે નહિ, - શકિત મુજબ દાન આપીશ. ' ૭૧ દ્રવ્યદયા કરતાં જીવોની ભાવદયા વધુ ચિંતવીશ. જીવને પાપોથી છોડાવ અને - મેક્ષમાગે છે તે ભાવટયા, જીવન જરૂરિયાતની ચીજો આપવી તે દ્રવ્યદયા.. ૭૨ કેઈન પણ સારા કામમાં વિદનભૂત ન થાઉ, પણ તેને વધુ ઉત્સાહિત કરું. ૭૩ એઠા વાસણનું પાણી ખાળમાં જવાને બદલે ખૂલલામાં પરઠવાની તક વધાવીશ. ૭િ૪ ભેળસેળના ધંધા કરી કેદની જિંદગીને જોખમ નહિ પહોંચાડું. ૭૫ લીધેલી પ્રતિજ્ઞાને પ્રાણના જોખમે પાળીશ. ૭૬ અરિહંત. વિતરાગ, સર્વ તીર્થકરને જ ભગવાન માનું. ૭૭ જિનમંદિર, ઉપાશ્રય કે ધાર્મિક પ્રસંગોમાં ઠઠ્ઠામશકરી કરી પાપે નહિ બાંધુ. ૮ બેટા સેગન ખાઈશ નહિ અને સાચી વાતમાં ધર્મના સેગંદ ખાઉ નહિ. ૭૯ કેઈને બેટું આળ (કલંક) આપું નહિ, ચાડચૂગલી કરીશ નહિ. ૮૦ રોજ છેડે સમય આત્મચિંતન કરીશ. ૮૧ માંસદારૂવાળી અભય દવાઓ નહિ ખાઉ, નહિ ખવડાવું. ૮૨ પાઠશાળાઓમાં જાતે જઈ બાળકને ધાર્મિક કાર્યોમાં ઉત્તેજન મળે તેમ કરીશ.