________________
૧૫ર
૧ શ્રી જૈન શાસન (અઠવાડિક),
શકય અનુષ્ઠાનમાં પ્રયત્ન નહિ કરનાર અને અશક્ય અનુષ્ઠાન માટે ફાં- મારનાર વ્યકિત “અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થાય છે. આવા જ કદિ આરાધના કરી શકતા નથી.
એક વાત ધ્યાનમાં રહે કે- જેને ઘણું જ પરસેવે સતત થયા કરતે હેય તેમણે પંજ આંગી આદિમાં વધુ સમય ગાળે ઉચિત નથી. આ અંગે પ્રવચન સારધારધર્મ સંગ્રહ શ્રાવિધિ આદિ ગ્રંથમાં એવા ભાવનું કહ્યું છે કે સ્નાન કરીને વરછ કરેલું એવું પણ આ શરીર ક્ષણિક જ સ્વરછ રહે છે પછી તે વિરૂપ થઈ જાય છે. તે કોઇ એમ કહે કે- આટલે બધે પરસેવે વળે છે અને આશાતના થાય છે તેના કરતાં આસન પાથરીને બેસીએ તે શું વાંધે? તેને એ જવાબ જાણ કે આસન પાથરીને બેસવામાં આપણને થોડીક મહત્તા આવી જાય છે. શ્રી વીતરાગ પ્રભુની સામે આવી રીતે આસન પાથરીને મહત્તા પૂર્વક બેસવું ઉચિત નથી. વળી સાધુ-સાધ્વીજી ભગવંતે ની તથા પૌષધ કે ઉપધાનના આરાધકેની વાત અલગ છે કેમકે તેમને બેસવું હોય તે આસન વગર બેસી શકાતું નથી. માટે તે પૂજયેનું આસનનું દષ્ટાંત પૂજા કરનારા શ્રાવકેએ લેવું નહિં. '
ધર્મગુરૂશ્રીના દર્શનાર્થે કરેલી વિનંતિ
( મારે સેના સરીખે સુરજ ઉગીયે–એ રાગ) ગુરૂરાજ વહેલા પધારો, શેર રાજનગર સૂનું પડયુ, ઝરે રાત દિવસ નરનાર ગુરૂરાજ.
પૂરા પુત્યે મળે તે જગ જેનને, તજ તેહ તે કેમ તાય , ' ઝાંખ હંસ વિનાને ઉપાસ, સૂને સંપતસિંહ વિણ સંઘ ,
જેહ શુભ સિંહાસન શોભતું, તેહ ખાલી ખાવાને થાય , આપે આવી પાશાણે પલાળીઆ, પાયુ ધર્મરૂપી શુભ નીર છે નરનારી ભરે છે નીર નેત્રમાં, શાણી વાણી સાંભળવા કાજ , દિ જ્ઞાનને ગતી અમે થાકીય, હીરે આવી વચ્ચે છે યાંય મીઠી વાણીને નિરમળ વાકયને, સ્વાદ સૌને રહ્યો છે એહ , મુની હરવિજયજી સાંભળે, સાથે સંપતવિજય સુજાણુ , સાલ છાસઠ. માગશર માસની, શુદ આઠમે કીધી અજ' , કરજેડી કહે છે જેને શ્રાવકા, મળે ધર્મ મણી તમ પાસ ,