________________
વર્ષ ૯ અંક ૭-૮.
તા. ૧-૧૦-૯૬
નથી. હા તે વ્યકિતએ બે વાગ્યે પ્રતિક્રમણમાં તિવિહારનું પચ્ચકખાણ કર્યું હોય અને ઉકાળેલું પાણી વાપરતી હોય તે તે સૂર્યાસ્ત સુધી જ પાણી વાપરી શકે છે અને કાચુ . પાણી વાપરતી હોય તે રાત્રિના મધ્યાહ સુધી કાચુ વાપરી શકે છે જે કે એટલા બધાં મિડા સમય સુધી કાચુ પાણી વાપરવું સારૂ નહિ.
આમ દેવસી (સાંજના) પ્રતિક્રમણ પછી આહારને ત્યાગ થાય છે. જયારે રાઈ (સવારના પ્રતિક્રમણ કર્યા પછી આહારાદિ લેવાની છૂટ મળે છે આટલો તફાવત ખાસ ધ્યાનમાં રાખવે.
શંકા-૭ ઉનાળામાં પરસેવે ઘણે વળે ત્યારે દેરાસરમાં બેસીને આંગી, પૂજા એ ત્યવંદનાદિ કરીએ ત્યારે દેરાસરની તે તે જગ્યા આપણા શરીરના પરસેવા વાળી થાય. છે તે તે પણ આશાતના જ છે ને? તે શી રીતે દુર કરવી?
મા-૭ આ તે આપણાં શાસ્ત્રોમાં સુહપત્તિના ઉપગ વગર બલવાની ના પાડી છે. આપણે ત્યવંદનમાં મુહપત્તિના પૂરેપૂરા ઉપયોગ પૂર્વક બેલતા હોઇએ ત્યારે “જયવયરાય” “જાવંત કવિ સાહુ” “વંતિ ચેઈઆઈ” આ સૂત્રે બોલતી વખતે તે મુકતા શુકિત મુદ્રા ( બે હાથ પિલા જેડીને લલાટે અડાડવા 5 માં બોલવાના છે અને ત્યારે તે બૃહપત્તિને ઉપગ રહી શકતું જ નથી. તે શું કરવું? આની જે ઉપરને પ્રશ્રન છે. તેને જવાબ એ છે કે- “જયવીયરાયઆદિ સૂત્રે બેલતી વખતે મુહપત્તિને ઉપયોગ રહે શકય નથી, પરંતુ તે મુહપત્તિને અનુપગ અશકય પરિહાર રૂપ છે. અને મુદ્દા અંગેની અન્ય વિધિ સાચવવામાં મુહપત્તિના ઉપગની વિધિ તે સમયે ગૌણ બને છે. માટે ત્યાં દેવું નથી. પરંતુ તે સિવાય જ્યારે જ્યારે મુંહપત્તિના ઉપગ પૂર્વક બેલવાનું હોય ત્યારે ત્યારે જે મુહપત્તિના ઉપગ વગર બોલાય તે સ્પષ્ટ રીતે વિરાધનાને દેષ ચૅટી જ જાય છે. બરાબર આ જ રીતે દેરાસરમાં ઉનાળા સમયે કે અન્ય સમયે થતાં પરસેવા અંગે જાણવું. આપણે બેઠા છીએ તે સ્થળે લાગતા પરસેવાને દૂર કરો અશકય છે. હા. ઉઠયા પછી તે સ્થળને કોઈ વ્યકિત દૂધથી કે પાણીથી સાફ કરે છે તે વધુ સારૂ પરંતુ તે વિધિ રૂપે ફ૨જીયાત નથી. પરંતુ કપાળ, હાથ, આદિ અંગો પરથી પડતા પરસેવાને કે જેને આપણે અલગ રાખેલા રૂમાલ વડે લુછીને દેરાસરમાં પડતે અટકાવી શકીએ છીએ તેને તે ફરજીયાત લુછી નાંખ જોઈએ તે પરસે શકય પરિહાર રૂપ છે. છતાં તેને દુર નથી કરતાં અને બેઠકની જગ્યાના પરસેવાની ચર્ચા કરીએ છીએ તે ખરેખર આપણે આશાતના ની વાત કરનારા દંભી આરાધકે છીએ. કેમકે આપણે શકય પરિહાર રૂપ અન્ય પરસેવાની આશાતના રાખવામાં લાપરવા બની ગયા છીએ.