________________
આ હવા હવામાન -
જીવન સૌરભ : જીવનમાં જયાં સુધી ચારિત્ર ન લઈ શકાય ત્યાં સુધી શ્રાવક જીવનને દીપાવનારા લેવા જેવા નિયમો
૧. ચારિત્ર ન મળે ત્યાં સુધી મનગમતી કોઈ એક ચીજને જ ત્યાગ કરીશ.' ૨. મેજ-ખ-વૈભવ વિલાસેની પાછળ ધનખર્ચ કરી પાપે નહિ બધુ પણ ધર્મ
માગે સદવ્યય કરીશ. બીજાને તેવી પ્રેરણા કરીશ. ૩. જિનેશ્વર દેવોએ બતાવેલા વિચાર, આચાર, વ્રત, નિયમનું સુંદર રીતે વધુ ને વધુ
આત્માઓ પાલન કરતા થાય તેવા, પયાસે હું જરૂર કરીશ. ૪. જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાન ભંડારેની વધુ ને વધુ સુંદર જાળવણી થાય તેવા
પ્રયત્ન કરીશ. ૫. જનકુળ તથા શ્રાવકજીવનને દીપે તેવા જ વસ્ત્ર પરિધાન કરીશ. . ૬. બીડી, સીગારેટ, તમાકુ, પાન, મા વગેરેને સદંતર ત્યાગ કરીશ. કે ૭. સીનેમા નાટક ટી. વી, વિડીઓ વગેરેને ત્યાગ કરીશ ફસાયેલાને બચાવવા
પ્રયત્ન કરીશ. . . ૮. આમ શગને ભેગ બનાવી જીવન પાયમલ કરતા ઠંડા પીણા, આઈસક્રીમ, બરફ,
બજારની ચીજ વસ્તુઓ વાપરીશ નહિ, ૯. તીર્થસ્થાનમાં અને ધર્મપ્રવૃત્તિઓમાં શાસનની મર્યાદા જળવાય તે રીતે કાર્ય કરી રા. ૧૦. માતા-પિતા-વડવ વગેરેને જ પગે લાગીશ. આવા નિયમ લેનારને વધુને વધુ
• પ્રોત્સાહિત કરીશ. ૧૧. તીર્થસ્થાનોમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળીશ ' ૧૨. જિનમંદિરની બહાર નીકળતાં પ્રભુજીને પુંઠ નહિ બતાવું. ૧૩. ધર્મસંસ્કૃતિ ઉપર આક્રમણ સ્વરૂપ કેઈ વાત દેખાશે ત્યારે ધમની અવહેલના ના
થાય અને તે કામ અટકે તેવા ઉચિત પ્રયત્ન કરીશ પણ મગજ નહિ ગુમાવું.. ૧૪. ગામમાં કે શહેરમાં ચાલતી આયંબિલ શાળામાં જઈ ભાવપૂર્વક તપસ્વીઓની
સેવા કરીશ. ' ' . ૧૫. શકય હોય તે રોજ એક સાધર્મિક જમાડીશ. છેવટે બાર મહિને બાર, છેવટે
એક જમાડીશ. નહિ જમાડી શકું તે જે જમાડી રહ્યા છે, તેમની પૂબ અનુમોદના કરીશ. (પરિચિત હોય તેને સાધર્મિક નહિ ગણતા અજાણતાં કોઇને ભેટે થઈ ગયા હોય તેવાને ઘેર લઈ જઈ તેના પગ દૂધથી જોઈ ઘરમાં પ્રવેશ કરાવી , જમાડીશ) શ્રીફળ રૂપિયે આપી, કપાળમાં તિલક કરી અક્ષત લગાવીશ.