________________
૧૩૮ 1
:
: શ્રી જૈન શાસન [અઠવાડિક].
તે સવાલ છે. નિદાને તે જાણે અમૃતરસને આસ્વાદ માને છે પિતાની જાત સિવાય બધા જ આમાં આવી જાય. પિતા વિના બીજા કેઈ સારા પણ નથી અને આત્મકલાઘામાં રાઈને પહાડ તે એ કરે કે વર્ણન ન થાય! “જાણે મારા વિના બીજા કોઈથી આ શકય જ ન હતું. હું હવે તે વળી કામ થઈ ગયું !” તે બે કર્યા વિના ખાવુંપીવું પણ ભાવે નહિ અને જીભની ચળ પણ શાંત ન થાય. આ બે કુલા ફાલ્યા હોય ત્યાં સમભાવ આવે તે સ્વપ્ન માત્ર જ સમજવું, વાસ્તવમાં સમભાવ તે આ બે દુષણથી રહિતમાં જ આવે. જેએ કયારે પણ કેઈની નિંદા કરતા નથી અને આત્મકલાદાથી તે સર્વથા વિમુખ છે તેમણે ક્ષણે તુષ્ટ ક્ષણે રુછાને અનુભવ નથી અને “સવે જવા કમ્યવસ” માની સમભાવમાં જ મગ્ન છે તે જ સાચા આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની બનવા માટે સમભાવ પામવો જ પડે અને આ બે દૂષણે આત્માને અભડાઈ ન જાય, તેમની છાયા પણ ન પડે તેમ જીવવું તે દરેકે દરેક આત્માથીને માટે અનિવાર્ય છે.
આત્મવિજ્ઞાનનો રાજમાર્ગ બતાવે છે કે– 1 , ,
પરસકિખ ભંજસુ, રંજસુ અમ્પાબુમપણું સેવ; વજસુ વિવિહ કહાઓ, જઈ ઇચ્છસિ અપવિનાણું ના
જે આત્મવિજ્ઞાનને ઇરછે છે તે વિવિધ કથાઓ-વિકથાઓ છેડી છે, બીજાના સાક્ષીપણાને ત્યાગ કર અને આત્માને, આત્મા વડે રંજીત-રાજી કરે. • પરનિંદા અને આત્મશ્લાઘાની જેમ વિથાને રસ પણ ઘણે જ ખરાબ છે,
જેના પરિણામ ઘણું માઠા નજરે જોવા-અનુભવવા છતાં પણ મોટો ભાગ વિકથામાં જે મજ માને છે તે ધર્મકથામાં નહિ જ. પારકી પંચાત કરવાની કુટેવ પણ મેર વ્યાપ્ત બની છે. બીજાની વાતમાં માથું મારવું, અવસર-અવસરે તેના મુરબ્બી બની રઢ ડાહ્યા'ને “ઇલકાબ” પહેરીને પણ “જાનમાં કઈ જાણે નહિ ને હું વરની ફુઈની જેમ વણમાગી સલાહ આપવામાં પાછી પાની કરતા નથી. “પરપ્રવિષ્ટ કુરૂતે વિનાશ?” એ લેકે કિત સત્ય બનાવે છે. બીજાના સાક્ષી પશુથી જે અધાધૂધી ફેલાય છે, વર્ણવી ન શકાય. આ બધી પારકી પળોજણ મૂકી જે માત્ર પોતાનાં જ આત્માને વિચાર કરાય તે આત્મજ્ઞાન “હસ્તામલકવત’ છે. આત્મા જ આત્માને શત્રુ છે અને આત્મા જ આ માને મિત્ર છે. આત્માને, આત્મા વડે જાણીને આત્માને જ કલયાણન-નિતારને પ્રયત્ન કરે તે જ સાચો આત્મજ્ઞાની બને છે. એક માત્ર મારે આત્મા જ, મારા આત્માના ગુણે અને તેને પેદા કરનારી સામગ્રી–સહાયકે વિના બીજું કશું મારું નથી–આવે જે નિર્ધાર થઈ જાય તે આત્મજ્ઞાન સહજ છે. પછી તેને બીજુ કશું ગમે પણ નહિ. ૪૧