________________
૧૨ :
I ! શ્રી જૈન શાસન [અઠવાડિક]
એક દિવસ મુનિ બની ગયેલા આર્ય રક્ષિત પુત્રની વિરહની વેદનામાં બેચેન જિંદગી ગુજારી રહી છે ત્યારે આરક્ષિતને ઘરે પાછા લઈ જવા આવેલા ફલ્યુતિને તથા ત્યારબાદ પિતાને સંયમ આપીને આખરે માતાના પિતાના ઉપરના મહને દુર કરી સંયમના પંથે ચડાવનારા હે કુટુંબ વિસ્તારક “શ્રી આરક્ષિત મહામુનીશ! આપને અમારા ટિશ વંદના.
૩. “આવી અભાગણ, બાપ વગરની ભીખારડીના પેટે પુત્ર જન્મી જ શી રીતે શકે? આવીના પેટે તે છોકરી જ જનમવાની છે. અને પાછા ખીરનું ભજન કરવાના. ' આવી અભાગણીને કેહલા જાગે છે. સાસુના આવા કઠોર શબ્દો સાંભળીને દુ:ખી દુખી થઈ ગયેલી એક સ્ત્રીને સાંત્વન આપી જ્ઞાનબળથી પુત્ર જન્મ અને કેદ્યલાની પૂર્ણતાની વાત કરી હતી અને કાળક્રમે તે પુત્ર-પિતા તથા માતાને જેમણે સંયમ રાત અર્પણ કર્યું હતું તે શ્રી આદિલાચાર્યના ચરણમાં કેટિ કોટિ વંદના.
૪. આખરે જે હું આ ગધેડા, નીચ-નાલાયક ગભિલ રાજાને બનતી ઝડપે તેને પુત્ર-પશુ અને બાંધ સહિત ઉછેકી નહિ નાંખુ તે, તે જૈનધર્મની ખિંસા કરનારા, બ્રાહ્મણ અને બાળકાદિની હત્યા કરનારા તથા જિનેટવરના બિંબને ભાંગી ભૂકકે કરનારા, પાપાત્માઓનું પાપ મારા માથે.” આવી ભીષ્મ અને દુર્ધર પ્રતિજ્ઞા કરીને જેમણે એક રૂપવતી સરસવતી નામના સાધ્વીજી ઉપર શીયળના ખતરાને ઉભે કરનારા દુશચારી ગઈ બિલ રાજાને ખેદાન-મેદાન કરી નાંખવા ગઈ હિલ સામે સંગ્રામ ખેડા શત્રુરાજાના સૈન્ય દ્વારા દુરાચારીને પૃથ્વી ઉપર પછાડીને જીવતે ને જીવતો બાંધીને જેની સામે હાજર કરવામાં આવ્યા સાધ્વી સામે શીયળનું જોખમ ઉભું કરનારને જીવતે જ વાઢી નાંખવાને રેવ હોવા છતાં આખરે દયાન જર કરીને જેમણે પાપનું પ્રાયશ્ચિત કરવા રાજાને શાનમાં સમજાવ્યું અને છેવટે જીવતે જ છેડી મૂ (૫ણ આખરે જગલના ભૂખ્યા વિકરાળ વાઘે રાજાને ફાડી ખાધે.) એવા ચતુથની સંવત્સરીના પ્રવર્તક પૂ. કાલિકાચાયને અનંતશ વંદના.
૫. વન-જંગલમાં વરસેથી રાન-શાન ભટકી ભટકીને આખરે તીકણ બુદ્ધિના ધણી નાગાર્જુને એક દિવસ સુવર્ણસિદ્ધ રસ તૈયાર કર્યો. સૌથી પહેલી ભેટ ગુરૂવરના ચરણેમાં ભેટ ધરવા નાગાજુને પિતાના એક શિષ્ય સાથે કાચની શીશીમાં સિદ્ધિરસને ભરીને પૂ. ગુરૂદેવશ્રી તરફ મોકલ્યા. નાગાર્જુને મોકલેલી સુવર્ણરસની બાટલીને પૂ. ગુરૂદેવે એક ક્ષણને વિલંબ કર્યા વિના ભીંત સાથે ભટકાવીને ફેડી નાંખી. નાગાર્જુનની વરસની મહેનત કાચી સેકઠમાં પૃથ્વી ઉપર ઢળાઈ ગઈ. નાગાર્જુનને શિષ્ય સમસમી ઉઠ હજી નાગાર્જુનનું અપમાન બાકી રહી ગયુ હોય તેમ પૂ. ગુરૂદેવશ્રીએ